menu

                     આપનો દેશ ખુબજ અલગ દેશ છે કારણકે આપણા  દેશમાં જ્ઞાનની  કિંમત હંમેશાં બદલતી રહે છે ક્યારેક જ્ઞાન ખુબ કીમતી બની જાય છે તો ક્યારેક કોડીનું ય બની જાય છે વાત સમજાતી નથી ને , જુવો અમ એમ છે કે શિક્ષક જ્ઞાન આપે તો સેવા કહેવાય અને તે વેપારી જ્ઞાન  આપે તો વેપાર કહેવાય .પૈસાસૌને
વાળા હોય છે પણ અમ વેપારી જો કમાય તો પરસેવાની કામણી કહેવાય અને  જો શિક્ષક સેવા સિવાય કાઈ 
કરે તો ખોટું કહેવાય . 
                                   જ્ઞાનની સીમા કોઈ  હોતી નથી પણ તે યોગ્ય સમયે લેવાય તોજ તે ઉપયોગી રહે છે . જો એક ઇજનેર  સારું મકાન બનાવે તો તે સારો ઇજનેર બનીને ઘણું કમાઈ જાય છે  અને જો તે કલાકાર હોય તો તે પણ પોતાનું નસીબ અજમાવી ને દુનિયામાં નામ કમાઈ જાય છે  પણ શિક્ષક ની મજબૂરી એવી છે કે તે સમાજ નું સર્જન કરે છે પણ તેનુંજ અસ્તિત્વ સમાજ માં ખોવાય જાય છે . માટે નવું શીખ્યા વિના કોઈજ વિકલ્પ નથી રહેતો . 
                                 જ્ઞાન એનેજ  વારે છે જે પરસેવે નાય . અને કઠોર પરિશ્રમ નો કોઈ જ વિકલ્પ નથી .
                                                                                                                                                                               
                                                                                                                                            એક વિચાર 

http://www.rathodvipul.blogspot.in/
https://sites.google.com/site/love2knowledge/system/app/pages/admin/commonsharing#/home