menu

Thursday, April 18, 2013

શાળાનાં વિવિધ દફતરો વિશેનું મોડ્યુલ


»
 અહિયાં શાળાનાં વિવિધ દફતરો વિશેનું મોડ્યુલ આપવામાં  આવેલ છે.આ મોડ્યુલ વડે 
આપ શાળામાં નિભાવવામાં આવતા દફતરોની યાદી આપવામાં આવેલ છે.અને તેની જાળવણી 
વિષે પણ સારો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આશા છે દરેક શિક્ષક મિત્રોને અને હા, ખાસ કરીને 
આચાર્યોને ઉપયોગી થશે. 

» આ મોડ્યુલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

ધોરણ 6 થી 12 નો ગુજરાતી માધ્યમ સિવાયનો અભ્યાસક્રમ બદલાશે


ધોરણ 6 થી 12 નો ગુજરાતી માધ્યમ સિવાયનો અભ્યાસક્રમ બદલાશે 

**ધો. ૬થી ૧૨ના પુસ્તકો જૂનથી બદલાશે***
અમદાવાદ :
શાળાઓમાં ઉનાળું વેકેશન શરૂ થઇ ગયુ છે ત્યારે ગુજરાત રાજય પાઠય પુસ્તક મંડળે નવા શૈક્ષણિક વર્ષથી એટલે કે જૂન-૨૦૧૩થી ક્રમશ પ્રથમ અને દ્વિતીય સત્રથી ધો. ૬થી૮નો ગુજરાતી માધ્યમ સિવાયના માધ્યમનો અભ્યાસક્રમ બદલવાનું નક્કી કર્યં છે.આથી ધો.૬થી૮ના અંગ્રેજી , હિન્દી, મરાઠી, ઉર્દૂ, સિંધી માધ્યમના પુસ્તકો બદલાશે. ઉલ્લેખનીય છે કે ધો. ૬થી૮ના ગુજરાતી માધ્યમના પુસ્તકો ગયા વર્ષે બદલાયા હતા. ધો. ૯ ,૧૦,૧૧, ૧૨ના અમુક વિષયોના પુસ્તકો બદલવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને સમયસર પુસ્તકો ઉપલબ્ધ થઇ જશે તેવું મંડળના કાર્યકારી ચેરમેન એચ.કે.પટેલે કહ્યુ હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે ધો. ૮ પ્રાથમિકમાં જતા કેટલાક અગત્યાના પ્રકરણોનો સમાવેશ ધો. ૮ અને ૯માં ઉમેરવામાં આવ્યા છે. જયારે ધો. ૯ , ૧૧ના કોમ્પ્યુટરના વિષયમાં ઓપન સોર્સ સોફટવેરનું પ્રકરણ દાખલ કરાયુ છે. કોમ્પ્યુટરના વિષયનું પુસ્તક આગામી વર્ષે ધો. ૧૦ , ૧૨માં બદલવામાં આવશે .
ધોરણ
વિષય
માધ્યમ
ધોરણ-૬ થી ૮
પ્રથમ ભાષા પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રનીવિદ્યાર્થી આવૃત્તિ અને શિક્ષક આવૃત્તિ
અંગ્રેજી , હિન્દી, મરાઠી, ઉર્દૂ, સિંધી
ગણિત પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રની
વિદ્યાર્થી આવૃત્તિ અને શિક્ષક આવૃત્તિ
અંગ્રેજી , હિન્દી, મરાઠી, ઉર્દૂ, સિંધી, તમિલ
વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રથમ સત્ર અને
દ્વિતીય સત્રની વિદ્યાર્થી આવૃત્તિ અને શિક્ષક આવૃત્તિ
અંગ્રેજી , હિન્દી, મરાઠી, ઉર્દૂ, સિંદી, તમિલ
સામાજિક વિજ્ઞાન પ્રથમ સત્ર અને દ્વિતીય
સત્રની વિદ્યાર્થી આવૃત્તિ અને શિક્ષક આવૃત્તિ
અંગ્રેજી , હિન્દી, મરાઠી, ઉર્દૂ, સિંધી, તમિલ
સંસ્કૃત પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રની
વિદ્યાર્થી આવૃત્તિ અને શિક્ષક આવૃત્તિ
અંગ્રેજી , હિન્દી, મરાઠી
ધોરણ-૯
સંસ્કૃત
ગુજરાતી , અંગ્રેજી, હિન્દી, મરાઠી
કોમ્પ્યુટર અધ્યયન
ગુજરાતી , અંગ્રેજી, હિન્દી
ધોરણ-૧૦
સામાજિક વિજ્ઞાન સ્વ-અધ્યયનપોથી (સંર્વિધત)
ગુજરાતી તેમજ અંગ્રેજી
૨ અંગ્રેજી સ્વ-અધ્યયનપોથી (સંર્વિધત) ગુજરાતી
ધોરણ-૧૧
કોમ્પ્યુટર અધ્યયન
ગુજરાતી , અંગ્રેજી, હિન્દીધોરણ-૧૨
અંગ્રેજી-સ્વ અધ્યયનપોથી (સંર્વિધત)
ગુજરાતી
ધોરણ-૯
વ્યાકરણમ (સંર્વિધત)
સંસ્કૃત
કાવ્યમ (સંર્વિધત)
સામાજિક વિજ્ઞાનમ (સંર્વિધત)
પૌરોહિત્યમ (સંર્વિધત)
ગણિત (સંર્વિધત)
વિજ્ઞાન ટેકનોલોજી (સંર્વિધત)
ધોરણ-૬ થી ૮
ચિત્રકળા (શિક્ષક આવૃત્તિ)
ગુજરાતી તથા અન્ય માધ્યમો
સંગીત (શિક્ષક આવૃત્તિ)
સ્વાસ્થ્ય શારીરિક શિક્ષણ આવૃત્તિ (શિક્ષક આવૃત્તિ)
કાર્યાનુભવ (શિક્ષક આવૃત્તિ)

શું આપ આપની CPF કપાત ઓનલાઈન જોવા ઈચ્છો છો તો તે માટે નીચે પ્રમાણે પગલાને અનુસરો.


શું આપ આપની CPF કપાત ઓનલાઈન જોવા ઈચ્છો છો તો તે માટે નીચે પ્રમાણે પગલાને અનુસરો.
પગલું - 1     આપને મળેલ  PRAN  KIT  ને ખોલી તેમાંથી એક  બંધ કવર 
                      ખોલો તેમાં  ત્રણ પાસવર્ડ નીચે મુજબ  હશે.  
            1.    12 અંકનો પ્રાણ નંબર
            2.    I  PASSWORD ( Internet Password )
            3.    T PASSWORD ( Teliphonik Password )
            પ્રથમ બે પાસવર્ડ  પ્રાણનંબર અને આઈ પાસવર્ડ બરાબર જુઓ.
પગલું - 2      અહી નીચે દર્શાવેલ વેબસાઈટ લિંક પર ક્લીક કરો
             https://cra-nsdl.com/CRA/
પગલું - 3      વેબસાઈટની ડાબી બાજુના Subscribers પોપઅપ
                     મેનુમાં  User Id  ના ખાનામાં  ૧૨અંકનો પગલા 1 માં
            બતાવેલ પ્રાણ નંબર અને Password ના ખાનામાં આઈ
            પાસવર્ડ લખી નીચે  સબમીટ બટન પર ક્લીક કરો. પ્રથમ
            વખતે ખોલશો તો નીચે  I accept બટન પર ક્લીક કરવાનું કહેશે.
                    ત્યારબાદ આપનો પાસવર્ડ બદલવાનું કહેશે. તે માટે 
                                    હાલનો (કરંટ) પાસવર્ડ તથા આપ જે ઈચ્છતા હોય  તે નવો પાસવર્ડ બે વાર લખી અન્ય 
ખાના ભરી ક્લીક કરો અને ફરી નવેસરથી પ્રાણનંબર અને  આપના નવા પાસવર્ડથી લોગીન   થાઓ.
પગલું - 4     આપના એકાઉન્ટમાં આપ  બીજા  Account Details માં જઈને  Personal Details ,Statements Of
  Holding ,Statements    Of Tranaction જોઈ શકો છો તથા પ્રિંટ કરી શકો છો. 

CPF કપાત માટે


શું આપ આપની CPF કપાત ઓનલાઈન જોવા ઈચ્છો છો તો તે માટે નીચે પ્રમાણે પગલાને અનુસરો.

શું આપ આપની CPF કપાત ઓનલાઈન જોવા ઈચ્છો છો તો તે માટે નીચે પ્રમાણે પગલાને અનુસરો.
પગલું - 1     આપને મળેલ  PRAN  KIT  ને ખોલી તેમાંથી એક  બંધ કવર                       ખોલો તેમાં  ત્રણ પાસવર્ડ નીચે મુજબ  હશે.  
            1.    12 અંકનો પ્રાણ નંબર
            2.    I  PASSWORD ( Internet Password )
            3.    T PASSWORD ( Teliphonik Password )
            પ્રથમ બે પાસવર્ડ  પ્રાણનંબર અને આઈ પાસવર્ડ બરાબર જુઓ. 

પગલું - 2      અહી નીચે દર્શાવેલ વેબસાઈટ લિંક પર ક્લીક કરો 
             https://cra-nsdl.com/CRA/
પગલું - 3      વેબસાઈટની ડાબી બાજુના Subscribers પોપઅપ                                    મેનુમાં  User Id  ના ખાનામાં  ૧૨અંકનો પગલા 1 માં
            બતાવેલ પ્રાણ નંબર અને Password ના ખાનામાં આઈ
            પાસવર્ડ લખી નીચે  સબમીટ બટન પર ક્લીક કરો. પ્રથમ
            વખતે ખોલશો તો નીચે  I accept બટન પર ક્લીક કરવાનું કહેશે.                    ત્યારબાદ આપનો પાસવર્ડ બદલવાનું કહેશે. તે માટે                                     હાલનો (કરંટ) પાસવર્ડ તથા આપ જે ઈચ્છતા હોય                                        તે નવો પાસવર્ડ બે વાર લખી અન્ય ખાના ભરી ક્લીક કરો અને                       ફરી નવેસરથી પ્રાણનંબર અને  આપના નવા પાસવર્ડથી લોગીન                      થાઓ.  

પગલું - 4     આપના એકાઉન્ટમાં આપ  બીજા  Account Details માં જઈને                     Personal Details ,Statements Of  Holding ,Statements                   Of Tranaction જોઈ શકો છો તથા પ્રિંટ કરી શકો છો. 

Best Websites List


Picture
ઉપયોગી થાય તેવી ઘણી બધી વેબસાઇટો વિભાગ વાઇઝ
best_websites_list.xls
Download File

આપના નામનો અર્થ જાણો




Picture
બાળકોના નામ પાડવામા ઉપયોગી તેમજ આપના નામનો અર્થ જાણો
name_its_meaning.xls
Download File

License Test


Demonstration of Learner's License Test


Commissionerate of Transport, Govt. Of Gujarat

Demonstration of Learner's License Test

Click here to view Demo of licence test.......

મદદનીશ શિક્ષણ નિરીક્ષક,મદદનીશ શિક્ષક, તથા પંચાયત સંવર્ગના મદદનીશ જિલ્લા શિક્ષણ નિરિક્ષક,વિસ્તરણ અધિકારી(શિક્ષણ) અને કેળવણી નિરીક્ષક વર્ગ-3ની ખાતાકીય પરીક્ષા માટે પ્રાથમિક શિક્ષકો અને HTAT આચાર્યો અરજી નહિ કરી શકે