કેન્દ્ર સરકાર આજે કર્મચારીઓના ડી.એ.માં ૮ ટકાનો વધારો જાહેર કરવા સંભવ. કેન્દ્ર સરકાર 'ડીયરનેશ એલાઉન્સ' માં વધારો કરીને ૮૦ % કરવાના પ્રસ્તાવને મંજુરી આપે તેવી શક્યતા છે.હાલમાં ડી.એ.૭૨% છે.આ અંગેના નિર્ણય બાદ તેને૧લી જાન્યુઆરી ૨૦૧૩ થી અમલી ગણવામાં આવશે.તે સંજોગોમાં વીતેલા જાન્યુઆરી,ફેબ્ર ુઆરી ,અને માર્ચ માસનું એરીયર્સ ચૂકવી દેવાશે જે કર્મચારી અને પેન્શનર એમ બંનેને લાગુ પડશે. સંદર્ભ :-ગુજરાત સમાચાર ,તા :-૨/૪/૨૦૧૩.
No comments:
Post a Comment