menu
▼
વનરક્ષા / વનપાલ સહાયક
જે ઉમેદવારે વનરક્ષા સહાયક અને વનપાલ સહાયક બન્નેમાં ઉમેદવારી નોંધાવેલ હોય
તેવા ઉમેદવારોની શારીરીક ક્ષમતા કસોટી એકજ વખત લેવાની થતી હોઇ જેથી બંને
સંવર્ગના કોલલેટર પૈકી જે વહેલી તારીખે હોય તે તારીખે નિયત સ્થળે હાજર રહી બંને
કોલ્લેટર પસંદગી સમિતિ સમક્ષ રજૂ કરી શારીરીક ક્ષમતા કસોટી આપવાની રહેશે
વન વિભાગ દ્વારા લેવાનાર વનરક્ષા / વનપાલ સહાયક માટેની શારીરિક કસોટીના
કોલ લેટર અંગેની સુચનાઓ
No comments:
Post a Comment