menu

Thursday, July 25, 2013

B.Ed Exeternal


"એક્ષ્ટર્નલ બી.એડ કરવા માંગતા મિત્રો માટે આંબેડકર યુનિવર્સીટીમાં (૨૫-૭-૨૦૧૩ થી ૩૦-૮-૨૦૧૩) ૧-માત્ર સરકારી કર્મચારી પ્રવેશ લઇ શકશે . ૨-૨ વર્ષ નો સમયગાળો રહેશે . ૩-૫૦૦ રૂપિયા ફોર્મ ફી છે . ૪-કોર્સ ની ફી ૧૭૫૦૦ રૂપિયા છે. ૫-ભરેલ ફોર્મ પોસ્ટ થી પણ મોકલી સકાય છે . ૬-પ્રવેશ પરીક્ષા નવમાં મહિના માં આવશે . ૭-અભ્યાસ માટેના કેન્દ્રો ૧૦ છે . ૮-પરીક્ષા માં ૧૫૦ ગુણ નું પેપર આવશે ૧૦૦+૫૦ . ૯-જરૂરી પ્રમાણપત્રો ---- ૧-એલ .સી ૨-સ્નાતક નાં પ્રમાણપત્રો (અનુસ્નાતક હોય તો તેના પણ ) ૩-જાતી પ્રમાણપત્રો ૪-શાળાની માન્યતાનું પ્રમાણપત્ર ૫-નિમણુક પત્ર ૬-બે વરસ નાં અનુભવ નું આચાર્ય નું પ્રમાણપત્ર ૭-ફોર્મ પર dpeo નાં સહી સિક્કા કરવાના છે ૧૦-કુલ ૫૦૦ બેઠકો છે sc-7%,st-15%,sebc-27%,open-51%.

No comments:

Post a Comment