menu

Saturday, January 14, 2017

Best for gujarat govt.employee

*નમસ્કાર મિત્રો આજે ગુજરાત સરકાર ના તમામ કર્મચારી માટે ખુબજ ઉપયોગી માહિતી અહી પ્રસ્તુત છે. ખાતાકીય પરીક્ષા હોય કે કોઈ પ્રમોશન માટેની પરીક્ષા હોય, નોકરી માં કાયદાકીય કોઈ તકલીફ હોઈ કે કોઈ નિયમો જાણવા હોય તો તેના માટે આપના માટે ગુજરાત મુલ્કી સેવા નિયમો ૨૦૦૨ પી.ડી.એફ. ફોરમેટમાં અહી હાજર છે.*
*ફરજ પર જોડાવવાનો સમય,રાજ્યેતર સેવા,ભારત બહાર પ્રતિ નિયુક્તિ,ફરજ મોકુફી, બરતરફી, રુખસદ જેવી માહિતી માટે નીચેની લીંક પર ક્લિક કરો.(કોઈ પણ કર્મચારી હંગામી કહેવાય કે કાયમી અથવા તે બંને માટેના શું નિયમો તે જાણવા નીચેની લીંક પર ક્લિક કરવું જરૂરી છે)*
http://www.prashantbhatt.in/2017/01/gujarat-mulki-seva-niyamo-2002-faraj.html
*મુસાફરી ભથ્થા*
http://www.prashantbhatt.in/2017/01/gujarat-mulki-seva-2002-musafari.html
*નોકરીની સામાન્ય શરતો*
http://www.prashantbhatt.in/2017/01/gujarat-mulki-seva-niyamo-2002-nokari.html
*પગાર*
http://www.prashantbhatt.in/2017/01/gujarat-mulki-seva-niyamo-2002-pagar.html
*પેન્શન*
http://www.prashantbhatt.in/2017/01/gujarat-mulki-seva-niyamo-2002-pension.html
*રહેણાંકના મકાનોમાં વસવાટ*
http://www.prashantbhatt.in/2017/01/gujarat-mulki-seva-niyamo-2002-rahenak.html
*રજા*
http://www.prashantbhatt.in/2017/01/gujarat-mulki-seva-niyamo-2002-raja.html
Info by :Atul jadav

No comments:

Post a Comment