menu

Sunday, January 22, 2017

For vidyasahayak bharti

પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક અને ધો ૬ થી ૮ માટે વિદ્યાસહાયક ની ભરતીની જાહેરાત
2017-01-22 09:25:41

પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક અને ધો ૬ થી ૮ માટે વિદ્યાસહાયક ની ભરતીની માટે ઓનલાઇન અરજી મંગાવવામાં આવે છે

મુખ્ય શિક્ષકની કુલ જગ્યા 1000

ધો ૬ થી ૮ વિદ્યાસહાયક ની ગુજરાતી માધ્યમ માટે
1. ગણિત/વિજ્ઞાનની 2545 જગ્યાઓ
2. ભાષાની 1404 જગ્યાઓ
3. સામાજિક વિજ્ઞાનની 1474 જગ્યાઓ

ધો ૬ થી ૮ વિદ્યાસહાયક ની અન્ય માધ્યમ માટે
1. ગણિત/વિજ્ઞાનની 398 જગ્યાઓ
2. ભાષાની 84 જગ્યાઓ
3. સામાજિક વિજ્ઞાનની 95 જગ્યાઓ

ઓનલાઈન અરજી કરવાની શરૂઆત તા ૨૫/૦૧/૨૦૧૭

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તા ૦૩/૦૨/૨૦૧૭

વધુ માહિતી માટે
http://bit.do/c6df7

GK, Job, Quiz Game, CCC, Current Affairs, Educational news, Educational Materials, दिन विशेष, वैज्ञानिक घटना के लिए मेरी पसंद बेस्ट गुजराती ऑफ़ लाइन Android एप नीचे दी गई लिंक पर से Download करे।
https://play.google.com/store/apps/details?id=com.edusafar

No comments:

Post a Comment