menu

Thursday, October 5, 2017

Very very important for documents

🇻 🇪 🇷 🇾
         🇺 🇸 🇪 🇫 🇺 🇱
*👌🏽જરુર વાંચજો અને શેર કરજો👌🏽*

*🔖પાલક માતા -પિતા યોજના માં સુધારો.*

પિતા મૃત્યૂ પામ્યા હોય અને *માતા એ બીજા લગ્ન કર્યા હોય તો* બાળક ના પાલ્ય માતા -પિતા ને રુપિયા ૩૦૦૦/- મળશે.
                                   
મિત્રો જે બાળકોના માતા પિતા અવસાન પામેલ હોય અને 0 થી 18 વર્ષ ની ઉંમર ઘરાવતા હોય અને અભ્યાસ કરતા હોય તેવા *અનાથ અને નિરાધાર  બાળકો માંટે સરકારની પાલક માતા પિતા યોજના શરુ થઇ છે.*

જે યોજના હેઠળ *દર માસે રુ.3000 ની સહાય*  મળવા પાત્ર છે.માટે આપના  વિસ્તાર માં,પરીચય માં કોઇ અનાથ બાળકો હોય તો આપ જરૂર સંપર્ક કરશો.આ સહાયનો લાભ ગુજરાતમાં રહેતા અનાથ બાળકો જ  લઇ શકે છે,

તમારી આજુબાજુમાં કોઇ આવા બાળકો રહેતા હોય તો તેમના *પાલક માબાપને આની જાણ કરી કોઇકને સારું જીવન જીવવાની પ્રેરણા આપી* તમો પણ  સહભાગી થઇ શકો છો સત્કાર્ય કરવા નમૃ વિનંતી..

આ યોજના હેઠળ નીચે મુજબ ના કાગળો જરુરીછે

*અરજી ફોર્મ ડાઉનલોડ કરો* : https://goo.gl/xnWD2a

(1)બાળક નો જનમ તારીખનો દાખલો,આધારકાર્ડ,બે પાસપોટૅ સાઇજ ના ફોટો
(2)બાળક નો પાલક માતાપિતા સાથેનો ફોટો
(3) આવકનોદાખલો
(મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારીનો 37000થી વધુનો પાલક માતા અથવા પાલક પિતાના નામનો)
(4) માતા અને પિતાના મરણના દાખલા
(5)બાળકની બેંક પાસબુક નકલ
(6)બાળકનો ચાલુ અભયાસનો દાખલો(શાળાના આચાયૅનૉ)
(7)પાલક માતા  અથવા પાલક પિતાના આધાર કાઙ,ચુંટણીકાઙ,રેશનકાઙ

*પરિપત્ર* : https://goo.gl/xnWD2a

🙏🏼 *નોંધ:-* તમારી પાસે જેટલા પણ વોટ્સએપના ગ્રુપ હોય બધામાં ફોરવર્ડ કરવા વિનંતી. કોઇકને આંગળી ચીંધવાનું પણ પુણ્ય મળે છે. આભાર 🙏🏼

No comments:

Post a Comment