UPDATES :::: Fix pay case 2012-13

WELCOME TO MY FIRST BLOG..I WILL NOW POST IMP. NEWS OF EDUCATION DAILY...PLZ VISIT DAILY ONCE...

My Blog List

Saturday, November 29, 2014

Bharti in ssa

Friday, November 28, 2014

imp news for all fbs


Vidyasahay bharti jagya list 2014 15 std 6 to 8

Wednesday, November 26, 2014

Val tar raja for primary school rajkot

Best thoughts of the day

क्या आपका कंप्यूटर स्टार्ट होने में ज्यादा समय लेता है?क्या आपका कंप्यूटर भी स्टार्ट होने में बहुत समय लेता है इसके कईकारण है जैसे वायरस या बूटअप में प्रॉब्लम लेकिन सबसे बड़ा कारण है आपकेstartup में बहुत ज्यादा प्रोग्राम्स का होना. हम रोज नए नए प्रोग्राम्स लोडकरते रहते हैं लेकिन यह ध्यान नहीं देते की उनमें से कई हमारे startup मेंऑटोमेटिक जुड़ जाते हैं तो जब विंडोज स्टार्ट होता है तो यह प्रोग्राम्स भीएक एक करके लोड होते रहते है तो स्टार्ट होने में समय ज्यादा लगता है .इसका एक उपाय है इन प्रोग्राम्स को startup से हटा देना .इन प्रोग्राम्सको आवश्यकता होने पर बाद में भी मेनुअल स्टार्ट कर सकते हैं .सबसे पहले आप start में जाएँ फिर run पर क्लिक करें अब आपके सामनेएक बॉक्स खुल जायेगा उसमें टाइप करें msconfig फिर ओके कर दें अबआपके सामने system configuration utility की विंडो खुल जाएगी.system configuration utility विंडोज का बहुत उपयोगी टूल है इसमें हमअपने सिस्टम के स्टार्टअप प्रोग्राम्स और सर्विसेस को देख सकते हैं औरअपनी मर्जी से बदलाव कर सकते हैंअब startup पर क्लिक करें अब आपके सामने ऑटोमेटिक स्टार्ट होने वालेसभी प्रोग्राम्स की लिस्ट आ जाएगी अब आप जिसजिस प्रोग्राम को स्टार्टअपसे हटाना चाहते हैं उनको uncheck कर दें .यह ध्यान रहे कि कुछ प्रोग्राम्सका आपके सिस्टम के साथ स्टार्ट होना जरूरी है जैसे एंटीवायरस उनकोuncheck न करें .अब apply कर दें फिर कंप्यूटरको रिस्टार्ट कर देंअब बताइये आपका सिस्टम तेजी से स्टार्ट होता है या नही

Merit for paper check in exam 2015

Police help for tour in govt school

Jaher raja 2015

Tuesday, November 25, 2014

All useful habits

ભૂખ્યા પેટે પાણી પીવાના ફાયદા-

જાપાનમાં સવારે ઉઠીને તરત પાણી પીવાની પ્રથા અત્યંત લોકપ્રિય છે. અને હમણાજ થયેલા સંશોધનો એ વાત ને માન્યતા પણ આપે છે.અમે અમારા મિત્રો માટે પાણી ના ફાયદાઓ વર્ણવી રહ્યા છીએ. જાપાન મેડીકલ એસોસિએશના જણાવ્યા પ્રમાણે જુના હઠીલા અસાધ્ય રોગો અને આધુનિક સમયના રોગો ઉપર પાણીનો ઈલાજ ખુબજ અસરકારક પરિણામો આપે છે.-

જેવાકે માથાનો દુખાવો, શરીરનો દુખાવો, હૃદયની સમસ્યાઓ, જુનો સાંધાનો વા, હૃદયના ધબકારા એકાએક વધી જવા, વાઈ(ફીટ આવવી), મેદસ્વીતા, શ્વસનતંત્રનારોગો અસ્થમા, ટી.બી., મેનેન્જાઇટિસ, કીડની અને મૂત્રમાર્ગના રોગો, ઉલટી, ગેસની સમસ્યા, ઝાડા, મળમાર્ગમાં મસા, ડાયાબીટીસ, કબજીયાત, આંખોના બધા પ્રકારના વિકારો, ગર્ભાશયને લગતી સમસ્યાઓ, માસિકની સમસ્યાઓ, કેન્સર, કાન-નાક અને ગળાની તક્લીફો.

સારવારની રીત-

૧. સવારે ઉઠીને બ્રશ કર્યાં પહેલા ૧૬૦ mlનો એક એવા ૪ ગ્લાસ પાણી પી જવું.

૨. ત્યાર પછી બ્રશ કરવું પણ ૪૫ મીનીટ સુધી કંઈપણ ખાવું કે પીવું નહિ.

૩. ૪૫ મીનીટ પછી તમે ખાઈ પી શકો છો.

૪. બ્રેકફાસ્ટ, લંચ અને ડીનર કર્યાંની ૧૫ મીનીટ પછી ૨ કલાક સુધી કંઈપણ કશો કે પીશો નહિ.

૫. જે લોકો વૃદ્ધ અથવા બીમાર હોય અને ૪ ગ્લાસ જેટલું પાણી એકસાથે ના પી શકે તેમણે શરૂઆત થોડુ પાણી પીવાથી કરવી અને ત્યારબાદ ધીમે ધીમે ૪ ગ્લાસ સુધી પહોંચવું.

૬. ઉપરની સારવાર બીમારીઓને નાબૂદ કરશે અને જે લોકો સ્વસ્થ છે તેઓની તંદુરસ્તીમાં વધારો કરશે.

નીચેના લીસ્ટ ઉપરથી એ ખ્યાલ આવશે કે કઈ સમસ્યાના નિવારણ માટે કેટલા દિવસ ઉપચાર કરવો જરૂરી છે-

૧. બી.પી. લોહીનું ઊંચું દબાણ – ૩૦ દિવસ

૨. ગેસ, એસીડીટી અને આંતરડાની સમસ્યાઓ- ૧૦ દિવસ

૩.ડાયાબીટીસ-૩૦ દિવસ

૪. કબજીયાત – ૧૦ દિવસ

૫. કેન્સર – ૧૮૦ દિવસ

૬. ટી.બી. – ૯૦ દિવસ

૭. સાંધાના વા ની સમસ્યાનો સામનો કરતાં લોકોએ પહેલા અઠવાડિયામાં માત્ર ૩ દિવસ અને ત્યારબાદ બીજા અઠવાડિયાથી દરરોજ ઉપચાર ચાલુ રાખવો.

આ ઉપચાર પદ્ધતિની કોઈ આડઅસરો નથી, શરૂઆતમાં વ્યક્તિને વારંવાર પેશાબ કરવા જવું પડે એમ બને પરંતુ આ ઉપાયને કાયમમાટે ચાલુ રાખવા થી શરીર એકદમ ચુસ્ત તંદુરસ્ત અને સક્રિય બને છે.

આ ઉપરાંત ચાઈનીઝ અને જાપાનીઝ લોકો જમતી વેળાએ ઠંડું પાણી પીવાને બદલે ગરમ ચા પીવે છે આની પણ આપણે ટેવ પાડવા જેવી છે કારણકે આપણે એમાં કાંઈજ ગુમાવવા જેવું નથી……

એવા લોકો જેઓ ઠંડું પાણી પીવાનું પસંદ કરે છે એમના માટે જ આ લેખ લખાયો છે એમ જાણો.

જમ્યા બાદ એક કપ ઠંડું પીણું પીવું સારું છે પણ જમતી વખતે જો તમે ઠંડા પાણીનો ઉપયોગ કરો છો તો તે તમારા ભોજનમાં રહેલા તૈલીય પદાર્થો ( ઘી, તેલ, માખણ, વગેરે)ને થીજાવી દે છે અને એનાથી તમારી પાચનની ક્રિયા મંદ પડી જાય છે.

જયારે આ થીજી ગયેલા તૈલીય પદાર્થો પેટમાં રહેલા એસિડના સંપર્કમાં આવે છે ત્યારે એ તૂટે છે અને બાકીના ખોરાક કરતાં ઝડપથી આંતરડાઓમાં શોષાઈ જાય છે. આ તમારા શરીરમાં ચરબીનો વધારો કરે છે તમારા આંતરડાઓ માં રહેલી આવી ચરબી તમને કેન્સર જેવી બીમારીનો શિકાર બનાવી શકે છે. માટે જમતી વખતે ગરમ પાણી અથવા સૂપ પીવો સલાહ ભર્યો છે.

હૃદયરોગ વિશે એક ગંભીર બાબત-

* સ્ત્રીઓએ એક વાત સમજવી ખુબજ જરૂરી છે કે દરેક વખતે હાર્ટએટેક આવે ત્યારે ડાબા હાથમાં કળતર થાય એ જરૂરી નથી.

* જડબામાં ખુબજ દુખાવો થતો હોય તો તમારે ચેતવાની જરૂર છે.

* તમને હાર્ટએટેક આવ્યો હોય તો એ જરૂરી નથી કે તમને છાતીમાં જોરદાર દુખાવો થાય જ.

* ક્યારેક ઉલટી ઉબકા કે ખુબજ પરસેવો પણ હાર્ટએટેક નો સંકેત આપે છે.

* ૬૦% લોકો જયારે ગાઢ નિંદ્રામાં હતા ત્યારે તેમણે હાર્ટએટેક આવ્યો હતો અને તેઓ જાગી શક્યા નહોતા.

* જડબામાં ખુબજ જોરદાર દુખાવો થાય તો તમે કદાચ જાગી જાવ અને હાર્ટએટેક ની સમયસર સારવાર મેળવી શકો. આપણે જેટલા વધારે માહિતગાર હોઈએ એટલા જીવન બચવાના મોકા વધારે.

એક હૃદયરોગ નિષ્ણાતના મતે જો દરેક વ્યક્તિ આ માહિતીને તેઓ જેટલા લોકોને ઓળખે છે તેઓ સુધી પહોંચાડે, તો તમે એટલું ચોક્કસ માનજો કે તમે એક જિંદગીને બચાવી શકો છો.

પ્લીઝ એક સાચા ફ્રેન્ડ બનો અને આ લેખ તમારા બધાજ મિત્રો સુધી પહોંચાડો.

આને અવગણશો નહિ શેર કરો કદાચ તમે એક જિંદગીને બચાવી શકો…

Avak maryada vadhase...next year

Dayabitis mate ilaj

Sunday, November 23, 2014

Sms .....yr bank details

Missed call dvara tamara bank account nu
balance janva matena contact no. .
(account form ma je mobile no aapyo hoy te
number thi j missed call karvo)
1. Axis bank-
09225892258
2. Andra bank-
09223011300
3. Allahabad bank-
09224150150
4. Bank of baroda-
09223011311
5. Bhartiya Mahila bank-
09212438888
6. Dhanlaxmi bank-
08067747700
7. IDBI bank-
09212993399
8. Kotak Mahindra bank-
18002740110
9. Syndicate bank-
09664552255
10. Punjab national bank-
18001802222
11. ICICI bank-
02230256767

12. HDFC bank-
18002703333
13. Bank of india-
02233598548
14. Canara bank-
09289292892
15. Central bank of india-
09222250000
16. Karnataka bank-
18004251445
17. Indian bank-
09289592895
18. State Bank of india-
Get the balance via IVR
1800112211 and 18004253800
19. union bank of india-
09223009292
20. UCO bank-
09278792787
21. Vijaya bank-
18002665555
22. Yes bank-
09840909000

Bharti in state bank of india

Aaj na suvichar ane gujarat vise thodu gnaan

‬📖થોડુંક ગુજરાત વિશેનું જ્ઞાન તાજું
કરી લઈએ ...📚

📕સ્થાપના : 1 may 1960
📗પહેલા નું પાટનગર : અમદાવાદ
📘હાલ નું પાટનગર : ગાંધીનગર
📙રાજ્યગીત : જય જય ગરવી ગુજરાત
📒રાજ્યભાષા : ગુજરાતી
📕રાજ્યપ્રાણી : સિંહ
📒રાજ્યપક્ષી : સુરખાબ
📔રાજ્યવૃક્ષ : આંબો
📙રાજ્યફૂલ : ગલગોટો
📗રાજ્યનૃત્ય : ગરબા
📕રાજ્યરમત : કબ્બડી
📘પ્રથમ રાજ્યપાલ : મહેંદી નવાજગંજ
📙પ્રથમ મુખ્યમંત્રી : ડો જીવરાજ મહેતા
M L A સીટ : 182
M P સીટ : 26
📔રાજ્યસભા સીટ :11
📒જીલ્લા : 33
📕જીલ્લા પંચાયત :33
નગરપાલિકા : 169
📗મહાનગરપાલિકા : 8
📘તાલુકા : 249
📙તાલુકા પંચાયત : 249
📒ગામડા : 18192
📔ગ્રામપંચાયત : 13187
📕કુલ વસ્તી : 6,03,83 628( વર્ષ 2011
મુજબ )
📗પુરુષ : 3,14,82,282
📘સ્ત્રીઓ : 2,89,01,346
📙હાલ ના મુખ્યમંત્રી : આનંદીબહેન પટેલ
📔હાલ ના રાજ્યપાલ : ઓમપ્રકાશ કોહલી
‬: જીવન અંગે ગાંઠે બાંધી રાખવા જેવી જેકસન બ્રાઉનની કલમે લખાયેલી વાતો

* ’કેમ છો” કહેવાની પહેલ દર વખતે આપણે જ કરવી જોઇએ.

* શ્રેષ્ઠ પુસ્ષકો ખરીદવાની ટેવ રાખો પછી ભલે તે વંચાય કે ન વંચાય.

* કોઇએ લંબાવેલો (દોસ્તીનો) હાથ ક્યારેય તરછોડવો નહીં.

* બહાદુર બનો અથવા તેવો દેખાવ કરો.

*કોઇને પણ આપણી વાત કહેતા પહેલાં બે વખત વિચાર કરો.

* મહેણું ક્યારેય ન મારો.

* કોઇપણ આશાવાદીની વાતને તોડી પાડશો નહીં,શક્ય છે કે એની પાસે માત્ર એક જ આશા હોય.

* ક્રેડિટ કાર્ડ સગવડ સાચવવા માટે,ઉધારી કરવા માટે નહીં.

* રાત્રે જમતી વખતે ટી.વી બંધ રાખવો.

* નકારાત્મક પ્રક્રૃતિના માણસોને મળવાનું ટાળો.

*દરેક વ્યકિતને બીજી તક આપો,ત્રીજી નહીં.

* સંતાનો નાના હોય ત્યારેથી જ તેમને પૈસાની કિંમત અને બચતનું મહત્વ સમજાવી દેવું.

* જે ગાંઠ છોડી શકાય એવી હોય તેને કાપશો નહીં.

* જેને તેમે ચાહતા હોય તેની સતત કાળજી લેતા રહો.

* કુટુંબના સભ્યો સાથે પિકનિક પર જવાનું ગોઠવો.

* ગોસિપ,નિંદા,જુગાર અને કોઇના પગારની ચર્ચાથી દૂર રહો.

* જિંદગીમાં તમોને હંમેશા ન્યાય મળશે જ એવું માનીને ચાલવું નહીં.

* લોકોને તમારી સમસ્યાઓમાં રસ નથી હોતો એટલું યાદ રાખો.

* અફસોસ કર્યા વિનાનું જીવન જીવો.

* ક્યારેક હારવાની પણ તૈયારી રાખો.

* મા-બાપ,પતિ-પત્ની કે સંતાનોની ટીકા કરવાનું મન થાય ત્યારે જીભ પર કાબૂ રાખો.

* ફોનની ધંટડી વાગે ત્યારે રિસિવર ઉપાડીને સ્ફૂર્તિભર્યા અવાજે વાત કરો.

* શબ્દો વાપરાતી વખતે કાળજી રાખો.

* બાળકોના સ્કૂલના કાર્યક્ર્મમા અવશ્ય હાજરી આપો.

* ધરડાં માણસો સાથે ખૂબ સૌર્જન્યતાથી અને ધીરજથી વર્તન કરો.

* તમારી ઓફિસે કે ધરે કોઇ આવે તો એને ઊભા થઇ આવકારો.

* મોટી સમસ્યાઓથી દૂર ભાગો નહીં, મોટી તક એમાં જ હોઇ શકે છે.

*ગંભીર બિમારીમાં ઓછામાં ઓછા ત્રણ મોટા ડોકટરોનો અભિપ્રાય લો.

* બચત કરવાની શિસ્ત પાળો.

* ઉત્સાહી અને વિધેયાત્મક વિચારો ધરાવતી વ્યકિત બનાવાનો પ્રયત્ન કરો.યાદ રાખો કે દરેક વ્યકિતને તેની સારી બાજુ સાંભળવી ગમે છે.

* સંતાનોને કડક શિસ્ત પાઠ ભણાવ્યા પછી તેમેને ઉષ્માપૂણ ભેટવાનું ભૂલશો નહીં.

* અઠવાડિયે એક વખત ઉપવાસ કરો.

* કોઇને બોલાવવા ચપટી વગાડવી નહીં.

* ઊંચી કિંમતવાળી વસ્તુઓની ગુણવત્તા પણ ઊંચી જ હશે એમ માની લેવું નહીં.

* ધર પોષાય એટલી કિંમતનું જ લેવું.

* સંગીતનું એકાદ વાજિંત્ર વગાડતા આવડવું જ જોઇએ
                                         
*જમ્યા પછી ઇશ્વરનો આભાર અવશ્ય માનવો.
👌
જીવનના સાત પગલા👣👣👣👣👣👣👣

(૧) જન્મ....
      એક અણમોલ સોગાદ છે,
      જે ભગવાનની ભેટ છે.....

(૨) બચપણ
      મમતાનો દરિયો છે જે પ્રેમથી ભર્યો છે,
      જે ડુબી શક્યો તે તરી ગયો છે....

(૩) તરુણાવસ્થા
     કંઇ વિચારો, કંઇ આશાઓનો પહાડ છે
     મેળવવાની અનહદ આશા અને લુટવાની
     તમન્ના છે.
     તરુણાવસ્થા એટલે તરવરાટ, થનગનાટ...
     અને અનેક નવી મૂંઝવણો....

(૪) યુવાવસ્થા
      બંધ આંખોનું એ આંધળુ સાહસ છે...
      તેમા જોશ છે, ઝનુન છે, ફના થવાની
      ઉમ્મીદો ..
      અને કુરબાન થવાની આશા છે.

(૫) પ્રૌઢાવસ્થા
       ખુદને માટે કશુ ન વિચારતા...
       બીજા માટે કરી છુટવાની ખુશી છે.
       કુટુંબ માટે કંઇ કરી છુટવાની જીજીવિશા છે.
 
  (૬) ઘડપણ    
        વિતેલા જીવનના સરવાળા બાદબાકી છે,
        જેવું વાવ્યું તેવું લણવાનો સમય છે...
 
૭) મરણ
     જીદગીની કિતાબના પાના ખુલ્લા થશે...
     નાડીએ નાડીએ કર્મ તૂટશે..
     પાપ-પૂણ્યનો મર્મ ખુલશે...
     ધર્મ-કર્મનો હિસાબ થશે...
     સ્વર્ગ-નરકનો માર્ગ થશે....
     પોતાનાનો પ્યાર છુટશે.........
                અને... 
     સાત પગલા પુરા થશે.....
                માટે..
      સાત પગલાની..
      પાણી પહેલા પાળ બાંધો....

(૧) જીદગીને કોઇપણ જાતની શરત વગર પ્રેમ
      કરો.

(૨) તમે નહી ખર્ચેલા નાણાના તમે ચોકીદાર
      છો,  
      માલીક નથી!

(૩) દુનિયામા દરેક માણસ એમજ સમજે છે કે...
      તે ..  પોતે જ... ચાલાક છે...!
      પરંતુ જ્યારે કુદરતનો તમાચો પડે છે
       ત્યારે માંની છઠ્ઠીનું ધાવણ યાદ આવી જાય
       છે! માટે તમારી હોશીયારી તમારી પાસે જ
       રાખો!

(૪) જો તમને...
      પહેરવા કપડા, રહેવા ઘર અને..
      બે ટાઇમ અન્ન મળતું હોય તો...
      ઉપરવાળાનો આભાર માનજો..
      તમારાથી બીજા કેટલા સુખી છે..
      તે જોવા કરતા બીજા કેટલા દુઃખી છે..
      તે જોશો તો... તમારે માટે સ્વર્ગ અહીં જ છે!

(૫) તમે પૈસાદાર હો કે ગરીબ..
      બધા અંતે મ્રુત્યુને જ વરે છે!
      મુખ્ય વાત તો એ જ છે કે..
      તમારી ખોટ કેટલાને પડી?
      તમારી યાદમા કેટલી આંખો ભીની થઇ!
👣👣👣👣👣👣👣

શિક્ષણના પ્રેરણા પુષ્પો

blog post