UPDATES :::: Fix pay case 2012-13

WELCOME TO MY FIRST BLOG..I WILL NOW POST IMP. NEWS OF EDUCATION DAILY...PLZ VISIT DAILY ONCE...

My Blog List

Saturday, February 11, 2017

For Loan

🏠 *ર૦ વર્ષની લોન પર ઘર લેતા હો તો થશે ર.૪૦ લાખનો ફાયદો* 🏡

👉🏿 *પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ હોમલોનના વ્યાજ પર સબસીડીવાળી સ્કીમનો દાયરો હવે વધ્યોઃ હવે ૬ લાખની જગ્યાએ ૧૮ લાખ સુધીની વાર્ષિક આવકવાળાને પણ ફાયદો મળશેઃ સરકારે આવકના આધાર પર સબસીડીના અલગ-અલગ દરો નક્કી કર્યા.*

http://gujedutech.blogspot.com/2017/02/20-vrashni-loan-par-gar-leta-ho-to.html

Anroid app for word excel powerpoint

https://play.google.com/store/apps/details?id=cn.wps.moffice_eng

👆🏻 *Jemna mobile ma word/excel/PowerPoint ni files na khulti hoi temne Aa link ma aapel app download kari lewi jethi teo mobile ma pan badhu kholi ane joi sakse.*

Gr , lc certi, birth certificate for primary


*सामान्य वयपत्रक रजिस्टर for school*👆🏻👆🏻

👉🏻 *Birth certy*
👉🏻 *Lc*pan nikli jase aa file mathi matra badak no number nakhwano

Saras file chhe. Shala na गर ne computerised karva mate no saras software chhe👌🏻👌🏻👌🏻

https://drive.google.com/file/d/0B0uXFuD6tum6M1ZGUTFxZlJQNlU/view?usp=drivesdk

Thursday, February 9, 2017

Tuesday, February 7, 2017

S.S.C. બોર્ડ ના વિદ્યાર્થીઓ માટે....for ssc board 2017

અગત્યની સૂચના...

S.S.C. બોર્ડ ના વિદ્યાર્થીઓ માટે....

*રોયલ સાયન્સ સ્કૂલ - ધોરાજી* તરફથી  ખુબજ કાળજીપૂર્વક મહત્વના પાંચ વિષયનો પ્રશ્નપત્ર - સંપુટ બનાવવામાં આવ્યો છે.

S.S.C. બોર્ડ ના વિદ્યાર્થીઓ આ પ્રશ્નપત્ર - સંપુટનો ઉપયોગ કરી ને Exam માં જળહળતી સફળતા પ્રાપ્ત કરે તેવી *રોયલ સાયન્સ સ્કૂલ - ધોરાજી ના ટ્રસ્ટી શ્રી રાજેશભાઇ પેથાણી સાહેબ* ની હાર્દિક શુભકામના...

👉🏼ગુજરાતી અને સંસ્કૃત
https://goo.gl/9lB8H5

👉🏼વિજ્ઞાન અને ટેક્નોલોજી
https://goo.gl/MygeR1

👉🏼ગણિત
https://goo.gl/4eqAoD

👉🏼અંગ્રેજી
https://goo.gl/j5Au8z

👉🏼સામાજિક વિજ્ઞાન
https://goo.gl/c5HIoG  🎭 info by :Atul jadav

શિક્ષણના પ્રેરણા પુષ્પો

blog post