UPDATES :::: Fix pay case 2012-13

WELCOME TO MY FIRST BLOG..I WILL NOW POST IMP. NEWS OF EDUCATION DAILY...PLZ VISIT DAILY ONCE...

My Blog List

Saturday, November 18, 2017

Complete List of MS Excel Shortcut Key

Hi to all my students
#Must_Share

Complete List of MS Excel Shortcut Key*

Ctrl+A - Select All
Ctrl+B - Bold
Ctrl+C - Copy
Ctrl+D - Fill Down
Ctrl+F - Find
Ctrl+G - Goto
Ctrl+H - Replace
Ctrl+I - Italic
Ctrl+K - Insert Hyperlink
Ctrl+N - New Workbook
Ctrl+O - Open
Ctrl+P - Print
Ctrl+R - Fill Right
Ctrl+S - Save
Ctrl+U - Underline
Ctrl+V - Paste
Ctrl W - Close
Ctrl+X - Cut
Ctrl+Y - Repeat
Ctrl+Z - Undo
F1 - Help
F2 - Edit
F3 - Paste Name
F4 - Repeat last action
F4 - While typing a formula, switch between absolute/relative refs
F5 - Goto
F6 - Next Pane
F7 - Spell check
F8 - Extend mode
F9 - Recalculate all workbooks
F10 - Activate Menubar
F11 - New Chart
F12 - Save As
Ctrl+: - Insert Current Time
Ctrl+; - Insert Current Date
Ctrl+" - Copy Value from Cell Above
Ctrl+’ - Copy Formula from Cell Above
Shift - Hold down shift for additional functions in Excel’s menu
Shift+F1 - What’s This?
Shift+F2 - Edit cell comment
Shift+F3 - Paste function into formula
Shift+F4 - Find Next
Shift+F5 - Find
Shift+F6 - Previous Pane
Shift+F8 - Add to selection
Shift+F9 - Calculate active worksheet
Shift+F10 - Display shortcut menu
Shift+F11 - New worksheet
Shift+F12 - Save
Ctrl+F3 - Define name
Ctrl+F4 - Close
Ctrl+F5 - XL, Restore window size
Ctrl+F6 - Next workbook window
Shift+Ctrl+F6 - Previous workbook window
Ctrl+F7 - Move window
Ctrl+F8 - Resize window
Ctrl+F9 - Minimize workbook
Ctrl+F10 - Maximize or restore window
Ctrl+F11 - Inset 4.0 Macro sheet
Ctrl+F1 - File Open
Alt+F1 - Insert Chart
Alt+F2 - Save As
Alt+F4 - Exit
Alt+F8 - Macro dialog box
Alt+F11 - Visual Basic Editor
Ctrl+Shift+F3 - Create name by using names of row and column labels
Ctrl+Shift+F6 - Previous Window
Ctrl+Shift+F12 - Print
Alt+Shift+F1 - New worksheet
Alt+Shift+F2 - Save
Alt+= - AutoSum
Ctrl+` - Toggle Value/Formula display
Ctrl+Shift+A - Insert argument names into formula
Alt+Down arrow - Displayy AutoComplete list
Alt+’ - Format Style dialog box
Ctrl+Shift+~ - General format
Ctrl+Shift+! - Comma format
Ctrl+Shift+@ - Time format
Ctrl+Shift+# - Date format
Ctrl+Shift+$ - Currency format
Ctrl+Shift+% - Percent format
Ctrl+Shift+^ - Exponential format
Ctrl+Shift+& - Place outline border around selected cells
Ctrl+Shift+_ - Remove outline border
Ctrl+Shift+* - Select current region
Ctrl++ - Insert
Ctrl+- - Delete
Ctrl+1 - Format cells dialog box
Ctrl+2 - Bold
Ctrl+3 - Italic
Ctrl+4 - Underline
Ctrl+5 - Strikethrough
Ctrl+6 - Show/Hide objects
Ctrl+7 - Show/Hide Standard toolbar
Ctrl+8 - Toggle Outline symbols
Ctrl+9 - Hide rows
Ctrl+0 - Hide columns
Ctrl+Shift+( - Unhide rows
Ctrl+Shift+) - Unhide columns
Alt or F10 - Activate the menu
Ctrl+Tab - In toolbar: next toolbar
Shift+Ctrl+Tab - In toolbar: previous toolbar
Ctrl+Tab - In a workbook: activate next workbook
Shift+Ctrl+Tab - In a workbook: activate previous workbook
Tab - Next tool
Shift+Tab - Previous tool
Enter - Do the command
Shift+Ctrl+F - Font Drop Down List
Shift+Ctrl+F+F - Font tab of Format Cell Dialog box
Shift+Ctrl+P- Point size Drop Down List

Thursday, November 16, 2017

Real story of rani padmavati india

Hi to all my students

સતી રાણી પદ્માવતી દેવી નો ઇતિહાસ.

*PADMAVATI*

રાણી પદ્માવતી પર બેનલી ફિલ્મ હમણાં થોડા સમયમા રિલીઝ થવાની છે . 

પણ શું તમેં તેમના સાચા ઇતિહાસ વિશે જાણો છો ? 

તો આજ જાણો સતી પદ્માવતી દેવી નો સંપૂર્ણ ઇતિહાસ.


રાણી પદ્માવતી સિંઘલ રાજ્ય ની રાજ્યકુંવરી હતા.તેમના વિવાહ ચિતોડ ના રાજા રાવ રત્નસિંહ ની સાથે વિવાહ થયા હતા.

સતી પદ્માવતી ખૂબ જ સુંદર હતા. 


એક વખત રત્નસિંહ જી એ તેમના દરબાર માં એક સંગીતકાર રાઘવ ને અગમ્ય કારણો સર ચિતોડ રાજ્ય માંથી દેશવટો આપી દિધો હતો.



આ અપમાન તેને  સહન ન થયું ને તે તુરંત દિલ્લી માં અલાઉદ્દીન ખીલજી ને ત્યાં ગયો અને તેને રાણી પદ્માવતી ના એટલા વખાણ કર્યા કે તે તેમના પર મોહિત થઈ પડ્યો અને તુરંત જ તેને ચિતોડ જવાની તૈયારી કરી . 



તેને થયું કે હમણાં જ ચિતોડ ભાંગી ને પદ્માવતી ને પામી જઈશ પણ ચિતોડ ની અભેદ્ય કિલ્લા ની રચના જોઈ તે દંગ રહી ગયો.


આથી તેને ત્યાંજ પડાવ નાખી દીધો અને ચિતોડ માં ઘુસવા ની યોજના બનાવી.

જેમાં અલાઉદીન દ્વારા સંદેશ મોકલ્યો કે હું રાણી પદ્માવતી જી ને મારી બહેન માનું છું મને એકવાર તેમના દર્શન કરવા દ્યો.


પણ રત્નસિંહજી એ રાજપુતી રિવાજ ની વિરુદ્ધ નો એ પ્રસ્તાવ ઠુકરાવ્યો.


પણ ખીલજી એ ખૂબ જ આગ્રહ કરતા અરીસા ના પ્રતિબિંબ વચ્ચે તેમને જોવાનું વચન અને સંધિ કરીને બહાનુ કર્યું.



રાવ આ વાત માની ગયા અને ખીલજી ને અંદર આવા દીધો . અરીસા માં જોય ને તે ખુબજ વધુ મોહિત થઈ પડ્યો .



પછી રાવ સાથે ભોજન કરી ને રાવ ખુદ તેમની સાત દરવાજા ની અભેદ્ય સુરક્ષા છોડી ને ખીલજી ને મુકવા ગયા આ તક નો લાભ લઇ ખીલજી એ તેમને બંધક બનાવ્યા અને સંદેશ મોકલાવ્યો કે જો રત્નસિંહ ને જીવિત જોવા માંગતા હોય તો તરત જ પદ્માવતી ને મોકલી આપો.


એટલે તેમના સેનાપતી ગાલા અને બાદલ નામના યોદ્ધા પાસે દેવી પદ્માવતી ગયા અને બધી જ વાત કરી આપી .


એટલે તેમણે એક યોજના ઘડી કે જેમાં નક્કી થયું  કે પદ્માવતી દેવી પાલખી માં બેસી ને તેમની પાસે આવે છે તેવો સંદેશ મોકલ્યો .


પણ આ પાલખી માં પદ્માવતી ની જગ્યા એ સેનાપતિ હતા .અને બાકી સ્ત્રી ના વેશમાં યોદ્ધા ઓ હતા જેમાં અલાઉદીને પદ્માવતી ની પાલખીને એક બાજુ તારવી પોતાના તંબુ તરફ લઈ ગયો.




જેવી પાલખી તરફ જોયું કે અંદર થી સેનાપતિ એ ખીલજી પર હુમલો કરી દીધો.


આ અઓચિંતા હુમલા માં ખીલજી સેના અવાક બની ગઈ . અને ભીષણ કોહરામ મચાવી ને રતનસિંહ ને બચાવી લીધા પણ ..


સેનાપતિ ગાલા અને ખીલજી ના સેનાપતિ વચ્ચે  યુદ્ધ ચાલુ હતું.


ખીલજી ના સેનાપતિ એ ગાલાજી નું માથું કાપી નાખ્યું પણ....

માથા વગર નું ધડ માંડ્યું ખીલજી ની સેના ને વિખવા.



એક પછી એક ત્રણ સેનાપતિ ના મસ્તક કાપ્યા . 101 જેટલા સેનિકો ના માથા ઉતર્યા ખીલજી આ  જોય ને ગભરાઈ ગયો.

અંત માં ધડે 522 જેટલા લોકોના મસ્તક કાપીને ચિતોડ ના રણ મેદાન માં પડ્યું.

આ બાજુ રતનસિંહ સુરક્ષિત પહોંચી ગયા પણ લાંબા સમય સુધી ખીલજી સેના એ પડાવ નાખ્યો હોવાથી કિલ્લામાં અનાજ ખાવા નું ખૂટી ગયું. 


જેથી રાવ રતનસિંહે આરપાર ની લડાઈ જાહેર કરી ને  ધીંગાણું આદર્યું પણ રાજા રતનસિંહ યુદ્ધ ભૂમિમાં 1200 સૈનિકો ના કતલ કરી ને વીરગતિ પામ્યા.

ચિતોડ ના તમામ પુરુષો આ યુદ્ધમાં ખપી ગયા અને ખીલજી સેના ના માત્ર 200 જેટલ્સ જ સૈનિકો વધ્યા.

આ વાત ની જાણ થતા રાજપુતી રિવાજ પ્રમાણે રાણી પદ્માવતી દેવી એ જોહર ( અગ્નિ સ્નાન ) નું  વિચાર્યું.

એટલે તેમણે ચિતોડ ની 1000 જેટલી સ્ત્રીઓ સાથે હવન કુંડ સળગાવી શરીર પર  ઘી માં ભીંજવેલ કપડાં પહેર્યા .

 એક મોટો હવન કુંડ સળગાવ્યો , કપાસ , લાકડા ને ધખધખતા ભયંકર અગ્નિ માં 1000 જેટલી સતી ઓ કુંડ માં પડી ને જીવ આપ્યો

ખીલજી જ્યારે અંદર આવ્યો ત્યારે જોયું કે અંદર મહેલ માં સળગતી ખોપરી તો કોક પોતાના નાના બાળકો ને ખોળામાં લઈ ને અને પદ્માવતી દેવી જી  રતનસિંહ ના પાર્થિવ દેહ ને ખોળા માં લઈને બળતા ભળ્યા . 


એટલું જ નહીં  કોઈ પણ સ્ત્રી કોઈ પણ પ્રકાર ની પીડા નો એક શબ્દ પણ બોલતી ન હતી .


આ જોય ખીલજી ખૂબ જ દુઃખી થયો .


આ હતી રાણી પદ્માવતી ની વાત  આ ઇતિહાસ પ્રમાણભૂત પુરાવા ને આધારે મળેલ છે 


આ કુંડ હજુય  છે. અને ગાલાજી તથા બાદલ ની ખાંભી હજુ પણ ઇતિહાસ ની સાક્ષી પૂરે છે.

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Todays top news india

Hi to all my students
🇧 🇮 🇬 🇳 🇪 🇼 🇸

*💥🇮🇳પ્લે સ્ટોર પરથી દૂર કરાયુ* ભારતમાં સૌથી વધુ યુઝ થતું *UC Browser  પર ડેટા કલેક્ટ કરવાનો આરોપ*

📲યુસી બ્રાઉઝર *ડેટા રિમૉટલી ચીનમાં પોતાના સર્વરમાં મોકલે* છે.

*⤵Read Full News.*

◆ http://www.tipsalert.org/2017/11/uc-browser-delisted-from-play-store.html?m=1
➖➖〰➖➖〰➖➖〰➖➖
*💥👨🏻‍💻ઇંજીનિઅર્સ ઇન્ડિયા લિમિટેડ ભરતી ૨૦૧૭*

*▪પોસ્ટનું નામ:* વિવિધ
*💰પગાર:*  રૂ. ૧૪,૦૦૦ થી ૫૦,૫૦૦/-
*👨🏻‍🎓લાયકાત:* પોસ્ટ પ્રમાણે
*🗣ઉમર મર્યાદા:* ૧૮ વર્ષ
*🌐ભરતી જગ્યા:* ઓલ ઇન્ડિયા
*🗓છેલ્લી તારીખ:* ૧૫-૧૨-૨૦૧૭

⤵વધારે માહિતી માટે નીચેની *લિંક* ઓપન કરો

◆ https://goo.gl/8bJLUn
➖➖〰➖➖〰➖➖〰➖➖
*💥🌐ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનેલ સિલેકશન (IBPS) ભરતી ૨૦૧૭*

*➖પોસ્ટનું નામ:* વિવિધ
*💰પગાર:* પોસ્ટ પ્રમાણે
*👩🏻‍🎓લાયકાત:* પોસ્ટ પ્રમાણે
*🗣ઉમર મર્યાદા:* ૨૦ થી ૩૦ વર્ષ
*🗓છેલ્લી તારીખ:* ૨૭-૧૧-૨૦૧૭

⤵વધારે માહિતી માટે નીચેની *લિંક* ઓપન કરો

◆ https://goo.gl/kZFLNg
➖➖〰➖➖〰➖➖〰➖➖
*💥💼સેન્ટ્રલ ગવરમેન્ટ હેલ્થ સ્કીમ (CGHS) ભરતી ૨૦૧૭*

*▪પોસ્ટનું નામ:* વિવિધ
*💰પગાર:* પોસ્ટ પ્રમાણે
*👩🏻‍🎓લાયકાત:* ડિપ્લોમા, B.Sc
*🌐જોબ સ્થળ:* અમદાવાદ
*🗓છેલ્લી તારીખ:* ૦૪-૧૨-૨૦૧૭

⤵વધારે માહિતી માટે નીચેની *લિંક* ઓપન કરો

◆ https://goo.gl/ak3dk7
➖➖〰➖➖〰➖➖〰➖
*💥💼યુનિયન પબ્લીક સવિસ કમિશન (upsc) મા ભરતી ૨૦૧૭*

*➖જગ્યા* : વિવિઘ
*🗓છેલ્લી તારીખ*:૧૭-૧૧-૨૦૧૭

⤵વિગતવાર માહિતી માટે link ઓપન કરો  

◆ https://goo.gl/52qrTH
➖➖〰➖➖〰➖➖〰➖➖
*💥💼ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રિક સિટી કોરપોરેશન (GSECL) મા ભરતી ૨૦૧૭*

*➖જગ્યા*:વિધયુત સહાયક
*💰સેલરી*:૨૧,૫૦૦/- રૂ
*🗓છેલ્લી તારીખ*:૨૬-૧૧-૨૦૧૭

⤵વિગતવાર માહિતી માટે link ઓપન કરો  

◆ https://goo.gl/keEYHE
➖➖〰➖➖〰➖➖〰➖➖
*💥📮ભારતીય ડાક વિભાગ (Indian post) મા ભરતી ૨૦૧૭*

*➖જગ્યા*:પોસ્ટ મેન(ટપાલી),મેઈલ ગાડૅ
*👨🏻‍🎓લાયકાત*:૧૦ પાસ
*💰સેલરી*:૨૧,૭૦૦/- રૂ
*🗓છેલ્લી તારીખ*:૨૭-૧૧-૨૦૧૭

⤵વિગતવાર માહિતી માટે link ઓપન કરો  

◆ https://goo.gl/3XrgQq
➖➖〰➖➖〰➖➖〰➖➖
*💥💼ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ભરતી ૨૦૧૭*

*▪પોસ્ટનું નામ:* વિવિધ
*💰પગાર:* પોસ્ટ પ્રમાણે
*👩🏻‍🎓લાયકાત:* પોસ્ટ પ્રમાણે
*🌐જોબ સ્થળ:* વડોદરા
*🗓છેલ્લી તારીખ:* ૨૩-૧૧-૨૦૧૭

⤵વધારે માહિતી માટે નીચેની *લિંક* ઓપન કરો

◆ https://goo.gl/PbxmF7
➖➖〰➖➖〰➖➖〰
*💥🌐રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ (NDDB)* માં ભરતી ૨૦૧૭

*➖પોસ્ટનું નામ:* આસિસ્ટન્ટ 
*👨🏼‍🎓લાયકાત:* ગ્રેજ્યુએટ + 
*👤ઉમર મર્યાદા:* 28 વર્ષ
*🗓છેલ્લી તારીખ:* 26/11/૨૦૧૭

⤵વધારે માહિતી નીચેની *લિંક* ઓપન કરો

◆ https://goo.gl/Vdwkoe
➖➖〰➖➖〰➖➖〰➖➖
*👍 Share to All*

શિક્ષણના પ્રેરણા પુષ્પો

blog post