UPDATES :::: Fix pay case 2012-13

WELCOME TO MY FIRST BLOG..I WILL NOW POST IMP. NEWS OF EDUCATION DAILY...PLZ VISIT DAILY ONCE...

My Blog List

Tuesday, May 23, 2023

SSC result 2023 gseb what's AP link

*ગુજરાત શિક્ષણ વિભાગની અનોખી પહેલ* ગુજરાતના *માનનીય શિક્ષણમંત્રીશ્રી ડો. કુબેરભાઇ ડિંડોર* માર્ગદર્શનમાં તૈયાર કરેલ વોટ્સએપ ચેટબોટ પર ઘોરણ-૧૦ (એસ.એસ.સી)નું પરીણામ *સવારે ૮ઃ૦૦ વાગ્યે* મેળવી શકાશે.

*૧. નીચે આપેલ લિંક પર ક્લિક કરો અને ‘Hi’ સેન્ડ કરો.*
*૨. આપનો બોર્ડ- પરીક્ષાનો બેઠક ક્રમાંક લખી સેન્ડ કરો. *
-પરીણામનો મેસેજ વોટ્સએપ પર આવી જશે.
લિંકઃ👇 https://wa.me/916357300971?text=Hi

શિક્ષણના પ્રેરણા પુષ્પો

blog post