UPDATES :::: Fix pay case 2012-13

WELCOME TO MY FIRST BLOG..I WILL NOW POST IMP. NEWS OF EDUCATION DAILY...PLZ VISIT DAILY ONCE...

My Blog List

Friday, October 13, 2017

khub Sachvel messages gujarati

Vachjo............. khub j saras 6

1. તમે હેરાન થાઓ છો એનો અર્થ એ નથી કે, તમારૂ નસીબ ખરાબ છે.
એનો અર્થ એ છે કે, તમારો સ્વભાવ
જરૂર કરતા વધારે સારો છે.

2. મારી પાસે એવા માણસને નફરત કરવાનો ટાઇમ નથી કે જે મને નફરત કરે છે..... કેમ કે, હુ એવા લોકોમા વ્યસ્ત છુ જે લોકો મને પ્રેમ કરેછે...

3. ભૂખ તો ... સંબંધોને પણ.. લાગે છે !! બસ, લાગણીઓ.. સ્વાદિષ્ટ હોવી જોઈએ.

4. ભક્ત હોય તો નરસિંહ મહેતા 
અને મીરા જેવી જેમાં ટેન્શન
 હંમેશા ભગવાનને જ લેવુ પડે..

5. તું કહે છે ખાલી હાથે શું મળે , પૈસો ખર્ચો તો જગત આખું મળે ! બોલ, સોદા કરવા હું તૈયાર છું , કેટલામાં બાળપણ પાછું મળે ?

6. ગામમાં લીમડા ઘટતા જાય છે
અને ઘરમાં કડવાશ વધતી જાય છે..!!
હોઠો પરથી 'સુગર' ઘટી છે , ત્યારે થી લોહીમાં વધી છે...!!

7. મને નથી ખબર કે હું એક સારો મિત્ર છું કે નહીં પણ મને એ ખબર છે કે મારી મિત્રતા જેમની સાથે છે તે બધા સારા મિત્રો છે.

8. "ઘર નાનું હોય કે મોટું" પણ 
જો મીઠાશ ન હોય તો... માણસ તો શું કીડીઓ પણ નથી આવતી..

9. લાગણીઓ જ થકવી જાય છે,
બાકી, માણસ તો બહુ મજબુત હોય છે..

10. પ્રેમ અને દોસ્તી મા ચઢીયાતી 
દોસ્તી છે દોસ્તો, ત્યારે તો રાધા રડે 
છે કૃષ્ણ માટે અને કૃષ્ણ રડે છે, સુદામા માટે

11. પરિસ્થિતિ આપણને સાચવી લે 
તે આપણું નસીબ, પરિસ્થિતિને 
આપણે સાચવી લઈએ તે આપણી સમજણ..

 12. એ સફળતાની નિસરણી શું કામની કે જેમાં માણસ તો ઉપર ચઢે પણ માણસાઇ નીચે ઊતરી જાય ?..

13. આ દુનીયા ની સૌથી સુંદર જોડી...

"હાસ્ય" અને "આંસુ" 

આ બંનેનુ સાથે આવવુ   અશક્ય છે.... પરંતુ સાથે આવે એ સમય સહુ થી ખુબસુરત હોય છે...

14. આજકાલ કોઇ નેએલાર્મ નથી જગાડતુ સાહેબ... હર કોઇને તેની 
જવાબદારીઓ જ જગાડે છે....

15. કોઇપણ વસ્તું કે માણસની એટલી બધી અપેક્ષા ન રાખવી કે તેના વગર જીવી ના શકાય.

16. પાંપણો પર જો પાળ બાંધી હોત 
ને સાહેબ , તો....આ આંખો સાતેય દરિયાની માલિક હોત..

17. અફવા એ એવું ઝડપી ગતીવાળું 
પક્ષી છે, જેની પાંખોને ક્યારેય 'વા'
 લાગતો નથી.

18. સાપ ઘરે જોવા મળે તો લોકો દંડો મારવા દોડે છે

અને

શિવ લિંગ પર જોવા મળે તો દુધ પીવડાવવા દોડે છે...

સન્માન તમારું નહિ, તમારા સ્થાન 
અને સથિતિનું થાય છે.

19. આપણે જેમને સહુથી વધુ ચાહીએ તેમનામાં જ આપણને વધુ 
દુઃખ આપવાની શક્તિ રહેલી હોય છે.

20. દુનિયાની સાચી હકીકત જ્યાં સુધી "સાચી વાત" ઘરની બહાર નીકળે...... ત્યાં સુધીમાં તો "ખોટી વાતે" અડધી દુનિયા ફરી લીધી હોય છે..

21. સિંહ અને વાઘ ખુબજ શક્તિશાળી છે. પણ શિયાળ ક્યારે
સર્કસમાં કામ નથી કરતો. (શાંતિથી વિચારજો )

22. બસ દિલ જીતવાનો જ હેતુ રાખજો. કારણ કે...... દુનિયા જીતીને 
પણ સિંકદર ખાલી હાથે જ ગયો....

23. અજબ રિવાજ છે આપણા દેશનો , નજર મર્દૉની ખરાબ હોય છે , અને સ્ત્રીઓને લાજ કાઢવાનું કહે છે

24. ઘડિયાળ ની ટીક ટીક ને મામુલી ના સમજો સાહેબ..એટલું સમજી લ્યો કે જિંદગીના વૃક્ષ પર કુહાડી ના વાર છે..! 

25. તમે ભલે તમારા જીવનથી અસંતુષ્ટ હોવ. પણ ઘણા લોકો 
એવા હશે જે તમારા જેવુ જીવન જીવવા તરસતા હશે.

26. કોઇને ' સારા ' લાગશો, કોઈને 
' ખરાબ ' લાગશો, પણ ચીંતા ના કરશો... જેવા જેના વિચારો હોય છે,
તેવા જ તેના ' મૂલ્યાંકન ' હોય છે.

27. લાગણીઓ ના વ્યવહાર માં ખેલ ના કરાય વાલા. કારણ કે સાચા મિત્રોના ક્યાંય સેલ ના ભરાય. દોસ્ત તારી ગેરહાજરી એટલે ફીલ અને તારી હાજરી એટલે મહેફિલ.

28. રેતી માં ઢોળાયેલ ખાંડ કીડી વીણી સકે પરંતુ હાથી નહિ તેથી ક્યારેય નાના માણસ ને નાનો ના 
ગણવો ક્યારેક નાનો માણસ મોટું કામ કરી જાય છે..

29. આપણને ગમતી વ્યક્તિ દર  વખતે આપણને ગમે એવું વર્તન જ કરે એ જરૂરી નથી. આપણને ગમતી વ્યક્તિ જે કંઈવર્તન કરે એ ગમે એ 
જ ખરો સંબંધ છે.

Thursday, October 12, 2017

Govt approves 7th Pay Comission benefits to Varsities’ teachers/ staff

केन्द्रीय मंत्रिमंडल ने आज केन्द्रीय और राज्य विश्वविद्यालयों, तकनीकी संस्थानों और अनुदानित कॉलेजों के संकाय सदस्यों को 7 वीं वेतन आयोग के लाभों को मंजूरी दी।

यह 1 जनवरी, 2016 से लागू होगा। इस उपाय के हिसाब से वार्षिक केन्द्रीय वित्तीय देयता 9 2800 करोड़ रुपये होगी।

इस फैसले से 7.5 लाख से अधिक शिक्षक लाभान्वित होंगे। बैठक के बाद नई दिल्ली में संवाददाताओं से बातचीत करते हुए, मानव संसाधन विकास मंत्री प्रकाश जावड़ेकर ने कहा कि नए वेतनमान के तहत शिक्षकों के वेतन 10 से 50 हजार रूपये से बढ़ेगा। उन्होंने कहा कि आईआईटी, आईआईएम, आईआईआईटी और अन्य केंद्रीय वित्त पोषित संस्थानों के शिक्षकों को भी लाभ मिलेगा।

मंत्री ने कहा कि यह कदम संकाय सदस्यों को न्याय प्रदान करेगा और नई प्रतिभाओं को आकर्षित करेगा। श्री जावड़ेकर ने यह भी कहा, केंद्रीय विश्वविद्यालयों में शिक्षकों की रिक्त पदों को एक वर्ष के भीतर भर दिया जाएगा।
मंत्रिमंडल ने कौशल विकास की दो नई योजनाओं को मंजूरी दी है। यह योजनाएं कौशल अधिग्रहण और आजीविका संवर्धन (सांकल्प) के लिए ज्ञान जागरूकता और औद्योगिक मूल्य वृद्धि (एसआरआईवाईईईएस) के लिए कौशल को मजबूत बनाना है।

दोनों योजनाएं विश्व बैंक द्वारा समर्थित हैं संकाप एक केंद्रीय रूप से प्रायोजित योजना होगी जिसमें 4,445 करोड़ रुपए आवंटित किए जाएंगे जबकि स्ट्राइव 2,200 करोड़ रुपए के व्यय के साथ केंद्रीय क्षेत्र की योजना होगी।

कौशल विकास मंत्री धर्मेंद्र प्रधान ने कहा कि योजनाओं का ब्योरा देते हुए, योजनाओं का उद्देश्य घरेलू और विदेशी जरूरतों के लिए विश्व स्तर पर प्रतिस्पर्धी कार्यबल विकसित करना है और राष्ट्रीय कौशल विकास मिशन के लिए आवश्यक प्रोत्साहन प्रदान करेगा।

उन्होंने कहा कि लाखों उम्मीदवारों को रोजगार उन्मुख कौशल प्रशिक्षण प्रदान करने के लिए 700 से अधिक उद्योगों की स्थापना की जा रही है। उन्होंने कहा कि, योजनाएं एक स्किलिंग वातावरण भी विकसित करेगी जो उद्योग को कुशल श्रमिकों की लगातार आपूर्ति से व्यापार सूचकांक में आसानी से देश की वृद्धि का समर्थन करेगी।

21-yr-old Delhi man duped Amazon by seeking refunds for 166 mobiles, earns nearly Rs 50 lakh

अमेज़ॅन पर आरोपित आदेश वाले फोन ने शिकायत की कि उन्हें एक खाली बॉक्स मिला है और धनवापसी की मांग है। फिर वह फोन को ओएलएक्स या दिल्ली के गेफर मार्केट पर बेचेगा

स्टार्ट-अप इंडिया अभियान पर एक शरारती लेने में, एक 21 वर्षीय दिल्ली युवक ने ई-टेलिंग प्रमुख अमेज़ॅन से 166 महंगे मोबाइल फोन खरीदे, हर बार नए बहाने का हवाला देते हुए और बेचे जाने से ऑनलाइन रिफंड की मांग की ग्रे बाजार में फोन बंद जबकि चैन कलाकार - त्रि नगर निवासी शिवम चोपड़ा के रूप में पहचाने गए - पिछले हफ्ते अमेज़ॅन को धोखा देने के लिए गिरफ्तार कर लिया गया था, उन्होंने पहले से ही अपने अननुरूप धोखाधड़ी से 50 लाख रुपये साफ कर दिए थे।

चोपड़ा, जिन्होंने होटल प्रबंधन में एक कोर्स चलाया था लेकिन अमेज़ॅन को झुकने की योजना तैयार करने से पहले नौकरी हासिल करने में असफल रहा, को दिल्ली पुलिस ने 6 अक्टूबर को गिरफ्तार कर लिया था। उनकी पूछताछ पुलिस को छोड़ दी गई है, और शायद अमेज़ॅन भी वहां से चकित हो गया था। जिस तरीके से उसने महीनों के लिए चुनाव किया, ई-टेलिंग पोर्टल पर मोबाइल फोन के लिए अपने आदेशों के बारे में कोई गड़बड़ नहीं किया।

सूत्रों ने बताया कि चोपड़ा ने बेरोजगारी से ग्रस्त इस साल मार्च में धोखाधड़ी शुरू कर दी थी, जब उनकी योजना का परीक्षण करने का एक तरीका था, उन्होंने अमेज़ॅन से दो मोबाइल फोन का आदेश दिया, ई-टेलर से रिफंड की मांग की और बिना रिटर्न में वाउचर वापस लौटा दिया बाधाओं। यह सोचते हुए कि उनकी योजना आसानी से संचालित हो सकती है, चोपड़ा ने ऑनलाइन पोर्टल से महंगे मोबाइल फोन देने की शुरुआत की - ऐप्पल, सैमसंग और वनप्लस जैसे कंपनियों द्वारा निर्मित हैंडसेट से ऑर्डर देने - और फिर रिफंड की मांग करने के लिए कुछ बहाना बना।
पुलिस ने कहा कि चोपड़ा फोन को किसी अन्य ऑनलाइन बाजार में या ओएलएक्स या राष्ट्रीय राजधानी के कुख्यात गफ़र बाजार में बेच देंगे। 2014 में ग्लोबल पायरसी में दुनिया के "कुख्यात बाजारों" में से एक के रूप में अमेरिकी व्यापार प्रतिनिधि की पहचान, गफ़र मार्केट, क्रेता या विक्रेता के बिना पायरेटेड मोबाइल फोन बेचने का एक संपन्न व्यवसाय है, जैसे बिल प्रदान करना या पहचान दस्तावेजों

पुलिस ने चोपड़ा के सहयोगी को भी गिरफ्तार किया है, एक दूरसंचार दुकान के मालिक की पहचान 38 वर्षीय सचिन जैन के रूप में हुई। चोपड़ा ने जैन को 141 ​​पूर्व सक्रिय सिम कार्डों के साथ केवल 150 रुपये प्रति कार्ड के लिए प्रदान किया था। चोपड़ा ने हर बार एक नया ग्राहक नाम और आवासीय पता का हवाला देते हुए कथित तौर पर अमेज़ॅन के साथ अपने कई आदेशों को रखने के लिए अलग सिम कार्ड का इस्तेमाल किया।

पुलिस सूत्रों ने बताया कि चोपड़ा द्वारा दिए गए सभी डिलीवरी पते उनके वास्तविक त्रि नगर निवास के आसपास थे। एक बार जब अमेज़ॅन से डिलिवरी सहयोगी को आदेश के मुताबिक पता चल जाएगा, तो वह चोपड़ा को अपने ठिकाने को सत्यापित करने के लिए बुलाएंगे, और पुलिस ने कहा कि कॉन्ममन उसके सहयोगी को अपने वास्तविक निवास के लिए मार्गदर्शन करेगा और डिलीवरी लेगा। चोपड़ा तो अमेज़ॅन के ग्राहक देखभाल हेल्पलाइन को फोन करेंगे या पोर्टल पर लॉग ऑन करेंगे और शिकायत करेंगे कि उन्हें "रिक्त बॉक्स" प्राप्त हुआ था जिसके बाद ई-टेलर की नीति के अनुसार - उन्हें रिफंड वाउचर मिलेगा फोन के मूल्य के लिए उन्होंने आदेश दिया था चोपड़ा अगले महीने गफ्फार मार्केट जाएंगे या फोन को ओअलएक्स पर रखेंगे और इसे बेच देंगे।

पुलिस उपायुक्त (उत्तर पश्चिम) मिलिंद डुबरे ने कहा, "अप्रैल और मई के बीच अभियुक्तों द्वारा दिए गए सभी 166 आदेशों के लिए इस कार्यप्रणाली को दोहराया गया था।"

चोपड़ा की धोखाधड़ी में उजागर हुआ जब अमेज़ॅन ने महसूस किया कि महंगी मोबाइल फोन के आदेश के खिलाफ "रिक्त बक्से" पाने की लगभग 150 शिकायतें उसी क्षेत्र (त्रि नगर) से प्राप्त हुई थीं।

पुलिस ने 19 मोबाइल फोन, 12 लाख रुपये नकद और 40 बैंक पासबुक्स और चोपड़ा के निवास से चेक भी जब्त किए हैं। सूत्रों ने बताया कि चोपड़ा ने भी "सुरक्षित रखने" के लिए दोस्त के साथ 10 लाख रुपये नकद जमा कर दिए थे।

Tuesday, October 10, 2017

How to send black message on WhatsApp,Prank with your friends.

Want to do prank with your friends on WhatsApp,what to send blank message on WhatsApp to your friends it is very easy.All can do this with there mobile phone.                                                                   Let’s started,


1) download the app ‘EMPTY’                      you can easily download from playstore

2)After downloaded, Open the app.

3) There you will see ‘Send’ button

Simply click on that and select to whom you want to send empty message…

WhatsApp Business App: Everything You Need To Know

WhatsApp Business App: Everything You Need To Know.

NEW DELHI: WhatsApp has made its long-rumoured 'WhatsApp Business' app available for download for users. The app aims to make it easier for enterprises to communicate with its customers. The logo of the app has also been modified as it now shows a 'B' inside the WhatsApp logo. There are several new features in the WhatsApp Business that you won't find in the regular version. The application can be downloaded using an apk file.

Those who are not beta testers won't see it on Google Play right away.
On installing the WhatsApp Business app, users would have to register themselves by giving their contact numbers. A Business profile can be made by adding the profile picture, address, description of the business, website and other relevant information.
It is also possible to migrate all the important chats from the old WhatsApp account to the new business account. The option can be seen during the registration process if a user is converting an existing account into a new WhatsApp Business account.

The company has clearly mentioned that users should delete their old WhatsApp appif registered with the same phone number "as that will cause a reversion back to your old account should you reopen the old app."
Another new feature introduced with WhatsApp Business is Auto Responses. As the name suggests, the feature answers on the owner's behalf to queries by customers. The message will be sent to the customer when chatting in a private window. The feature, however, can be turned off. Inside groups the message will show up once a customer @mentions the person. Away Messages can also be scheduled. Users can set it up by tapping on the three-dot option from the upper right corner under 'Settings'.
Since it is the business version, owners also get access to analytics inside WhatsApp Business for Messages Sent, Messages Delivered, Messages Read and Messages Received. This option is also available under the 'Settings' page.
In case you want to use both the personal and business apps in one smartphone, then you should better buy a dual SIM handset and register both with different numbers. If you want to use with a single SIM then it is recommended to register for the Business Account with a landline number.

Monday, October 9, 2017

नौकरी में जॉब कि सर्च के लिए सबसे ज्यादा यूज करने वाली एप्लीकेशन कौन सी है

नौकरी में जॉब कि सर्च के लिए सबसे ज्यादा यूज करने वाली एप्लीकेशन कौन सी है यह जानिए

1. www.Naukri.com
2. www.Monster.com
3. www.timesjob.com
4. www.naukrihub.com
5. www.careerhub.com
6. www.careerage.com
7.  www.clickjob.com
8. www. Freshersworld.com
9. www.indeed.com
10. www.shine.com

Sunday, October 8, 2017

Mahatma gandhiji essay in gujarati

👉🏿 હિમાલયની પરિચય ન હોય. તેનાં દર્શન જ હોય. ગુજરાતને, ભારતને કે વિશ્વને પણ ગાંધીજીની શો પરિચય કરાવવાનો હોય ? બુદ્ધ, ઈસુની પરંપરાના એ યુગપુરુષ. હજારો વર્ષે મળે એવું માનવજાતિનું સુફળ-અમરફ્ળ અહિંસા, પ્રેમ અને સત્ય માનવતાનું એ સત્ય યુગૅ યુગે કોઈક ને કોઈક ભક્તિ દ્વારા મૂર્તિમંત થતું હોય છે. આ યુગનો સત્યાવતાર તે...
➖ *મહાત્મા ગાંધીજી*.

👉🏿 છેક કુમારવયથી જ સત્યના પાયા પર જીવનનું ચણતર કરીને 78 વર્ષના જીવનકાળની એક એક પળને તેમણે આ દેશનાં જડ અને કુત્રિમ મૂલ્ચોનું આમૂલ પરિવર્તન કરી નાખવામાં ખચીં. અપાર કરુણ અને વત્સલતાથી, સતત ક્રિયાશીલતાથી સત્તાની આકાંક્ષા વિના, ગીતાપ્રોકત સ્પૃહારહિત કર્તવ્યબુદ્ધિથી આ દેશના પ્રશ્નોને વિધાયક દંષ્ટિથી ઉકેલવા પ્રયાસ કરીને આ દેશની દરિદ્ર, મૂઢ અને પરવશ પ્રજાની ચેતનાને એમણે ઢંઢોળી. ભારતની પ્રજામાં મૂલ્યૉનું અને સાંસ્કૃતિક વારસાનું તેમણે આત્મભાન પ્રગટાબું. વિશાળ બ્રિટિશ સામ્રાજ્યને અહિંસાને માર્ગે હચમચાવી આ દેશને સ્વરાજને કાંઠે લાવી નાંગર્યો.

👉🏿 ઇ.સ 1869ની બીજી ઓક્ટોબરે કાઠિયાવાડના ટેકીલા પણ મુત્સદી ઉત્તમચંદ (ઑતા) ગાંધીના પુત્ર કરમચંદ (કબા) ગાંધીને ત્યાં એમનાં ચોથી વારનાં પત્ની પૂતળીબાઈથી વૈષ્ણવ કુટુંબમાં પોરબંદરમાં મોહનદાસનો જન્મ. પિતાના ત્રણ પુત્રો, પણ ત્રણ પુત્રોમાં એ સૌથી નાના 1887માં રાજકોટની આલ્ફેડ હાઈસ્કૂલમાંથી મેટ્રિક થયા. શામળદાસ કોલેજ, ભાવનગરમાં પહેલું સત્ર પૂરું કર્યા પછી 1888માં લંડન ગયા અને 1891માં બેરિસ્ટર થઈ ભારત પાછા કર્યા. 1881માં શાળાઅભ્યાસ દરમિયાન શ્રવણની પિતૃભક્તિ અને હરિર્શ્વદ્ર નાટકની એમના પર ખૂબ ઊંડી અસર થઈ જે જીવન પર્વત રહી. પરિણામે સત્યવાદી થવાનો સંકલ્પ એમણે જીવનભર પાળ્યો. 1883માં ગોકુલદાસ મકનજી નામના વેપારીનાં પુત્રી કસ્તુરબાઈ સાથે લગ્ન થયા.

👉🏿 સત્ય બોલવાની પ્રતિજ્ઞાએ તરત જ એમની કસોટી કરી. 1884માં બીડી પીંવાનો તેમ જ દેખાદેખીએ માંસ ખાવાનો પ્રયોગ કર્યો, પરંતુ આ માટે માતાપિતા આગળ જુઠું બોલવાને કારણે તેમને અસહ્ય પશ્ચાત્તાપ થયો. પછી વચેટ ભાઈનું કરજ કાપવા ચોરી કરવામાં તેને મદદ કરી. પિતાને ચિઠ્ઠી લખી દોષ કબૂલ કર્યો. પિતાજીના અશ્રુખિદુએ તેમને વીંધા ને સહજ રીતે તેમની પાસેથી જ અહિંસાની શક્તિનો પહેલોપાઠ શીખ્યા. તેમના 17મે વર્ષે પિતાનું મૃત્યુ થયું.

👉🏿 પોરબંદરની એક મેંમણની પેઢીના દક્ષિણ આફ્રિકામાં ચાલતા મોટા મુકદમામાં મદદ કરવાની નોકરીની તક મળતાં આફ્રિકા જવા ઊપક્યા. 1894માં આફ્રિકા નાતાલની કોર્ટમાં સૌપ્રથમ હિંદી વકીલ તરીકે પ્રવેશ મળ્યો. યુરોપિયનો તરફથી હિંદીઑને ડગલે ને પગલે થતા અપયાનનો એમણે જાત અનુભવ કર્યો. પહેલા વર્ગની ટિકિટ હોવા છતાં કેવળ રંગભેદને કારણે આગગાડીમાંથી ઉતારી મૂકવામાં આવ્યા. સિગરામયાં પણ અત્યાયનો વિરોધ કરતાં માર પડ્યો. પરિણામે તેમણે હિંદુઑનાં દુ:ખ દૂર કરવાનો નિશ્ચય કર્યો. જે કેસ માટે તેઓ આફ્રિકા ગયેલા તે કેસ પૂરો થતાં ભારત આવવા તૈયાર થયા પણ એ જ અરસામાં હિંદીઑના મતાધિકાર ખેંચી લેવાના કાયદાનો વિરોધ કરી નાતાલ ઇન્ડિયન કોંગ્રેસની સ્થાપના કરી. એમની માગણીઑ સરકારે મંજૂર કરવાથી તેઓ 1915માં ભારત પાછા આવ્યા. આમ અન્યાયની સામે માત્ર સત્યના બળે તેમણે અહિંસક પ્રતિકાર કર્યો અને જગતે સત્યાગ્રહ શબ્દ જાણ્યો, તેની શક્તિ જાણી અને મોહનદાસ કરમચંદ ગાંધી વિશ્વમાં પ્રસિદ્ધ થયા.

👉🏿 1915માં ભારત આવી તેમણે ભારતપ્રવાસ કર્યો. દેશમાં એક સામાન્ય માનવીની રીતે જ ફર્યા. લોકોની સ્થિતિ જોઈ. બ્રિટિશ સરકપ્રનાં શોષણ અને અન્યાય જોયાં. 25મી મેં ના દિવસે અમદાવાદમાં કોચરબમાં જીવણલાલ બેરિસ્ટરના મકાનમાં પચીસ સ્ત્રી-પુરુષો સાથે સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી. હિંદમાંથી દક્ષિણ આફ્રિકા આદિ ઠેકાણે મજૂરો મોકલવાની ગિરપિટ પ્રથા રદ કરવા પહેલું આંદોલન અને તેમાં સરકારને નમાવી પહેલો વિજય પ્રાપ્ત કર્યાં. પછી 1917માં ચંપારણ (બિહાર) ગળીનાં કારખાનાંના મજૂરીના પ્રશ્ને તેમ જ 1918માં અમદાવાદના યિલમજૂરોના પ્રશ્ને પણ વિજય મળ્યો અને પછી તો સરકારના અન્યાય સામે તેમણે અનેક આંદોલનો કર્યા, પ્રજાને તેમણે અન્યાયનો અહિંસક રીતે પ્રતિકાર કરતાં શિખવાડચું. 1919માં ઇન્દુલાલ યાજ્ઞિક ના નવજીવન માસિકને સામાહિક્રમાં રૂપાંતર કરાવી તેના તંત્રીપદેથી ગુજરાતમાં નવી ચેતનાનો સંચાર કર્યો. બાદમાં યંગ ઇન્ડિયા નામનું અંગ્રેજી અર્ધસાપ્તાહિક પણ શરૂ કર્યું 1920માં તેમણે દેશભરમાં અસહકારનો જૂવાળ પ્રગટાત્યો. શાળા-કોલેજ બંધ કરાવી સરકારી નોકરીઓયાં રાજીનામાં અપાવીતે વિદેશી કાપડ તથા ચીજવસ્તુંઑની હોળી કરાવીને દેશને ધમધમતો કરી મૂકયો દેશની મોટા ભાગની પ્રજાની ગરીબી જોઈ પહેરણ ટોપી પહેરવાનું છોડી એકલો ટૂંકો કચ્છ પહેરવાનો નિર્ણય કર્યો.

👉🏿 1930માં સાવ સામાન્ય લાગતો મીઠાની કાયદો તોડવા તેમણે સત્યાગ્રહ કરવાનો નિર્ણય કર્યો. 12મી માર્ચે અમદાવાદના સાબરમતી આશ્રમેથી 70 જેટલા સાથીઓ સાથે તેમણે દાંડીયત્રા આરંભી અને 25 દિવસ બાદ 241 માઈલની મુસાફરી કરીને દાંડીના દરિયાકાંઠેથી ચપટી મીઠું ઉપાડી સરકારના જૂલમીં કાયદાનો ભંગ કરીને સમસ્ત દેશમાં તેમણે. કાયદાભંગનો મંત્ર મૂક્યો. આ ચપટી મીંઠાએ વિરાટ બ્રિટિશ સલ્ત્તનતમાં લૂણો લગાક્યોં. ચપટી મીઠાની આ લડતનેં વિશ્વભરમાં પ્રસિદ્ધિ મળી.

👉🏿 1931માં ગોળમેજી પરિષદમાં કોંગ્રેસના એકમેવ પ્રતિનિધિ તરીકે ઇંગ્લેન્ડ ગયા. નિષ્ફળ ગોળમેજીનો ઝેરનો કટોરો લઈને પાછા કર્યા. 1933માં હરિંજન ઉદ્ધાર માટે હિંદભરમાં પ્રવાસ કર્યો. ગ્રામૉદ્ધાર કેવો હોય તે મૂર્તિમંત કરી આદર્શ ગામડાની રચના કરવા મધ્ય પ્રદેશના વર્ધા પાસેના એક ગામડા સેગાવ (સેવાગ્રાપ)માં પોતાનું વડું મથક સ્થાપ્યું. 1946માં મુસ્લિમ લીગના સીધા પગલાને દિવસે થયેલી હુમલાખોરી અને આમ કતલને પરિણામે પૂર્વ બંગાળના નોઆખલીમાં દુ:ખી લોકોને સાંત્વનઆપવા તથા હિંદુમુસ્લિમ ઐક્ય સ્થાપવા ગામડે ગામડે નીડરતાનો ને શાંતિનો સંદેશ આપવા પગપાળા ફરયા. દેશના ભાગલા પાડવાની નવાબ ઝીણાની યોજના તથા દ્વિરાષ્ટ્ર સિદ્ધાંત સ્વીકારવાની અસંમતિ દર્શાવી.

👉🏿 ગુજરાતી ગદ્યને એમણે નવું ચેતન અને તાજગીભરી નવી દિશા આપી છે. સત્યના પ્રયોગો એ એમની અનોખી આત્મકથા છે. આ વિરલ, નિખાલસ આત્મકથા માત્ર ગુજરાતી સાહિત્યને જ નહિં, પણ વિશ્વસાહિત્યને પણ અનોખું પ્રદાન છે.

👉🏿 આ ઉપરાંત મારો જાતઅનુભવ, સર્વોદય, યરવડા અનુભવ, નીતિનાશને માર્ગે, ગીતાબોધ, અનાસક્તિ યોગ, આરોગ્યની ચાવી, કેળવણીનો કોયડો વગેરે એમનાં અનેક પુસ્તકો છે. ગાંધીજીનાં લખાણો, ભાષણો, પત્રો વગેરેનો સંગ્રહ ગાંધીજીનો અક્ષરદેહ ભાગ 1થી 90 માં પ્રગટ થયાં છે. આટલી વિપુલ સંખ્યામાં, પોતાના વિચારોની મૌલિક કે લેખિત સ્વરૂપે અભિવ્યક્તિ કદાચ વિશ્વ સાહિત્યના ઇતિહાસમાં ભાગ્યે જ હશે.

➖ *પંદરમી ઑગસ્ટ 1947* ➖

👉🏿 મહાત્માજીના અવિશ્રર્દત શ્રમ અને અદ્વિતીય નેતાગીરીના પરિણામે દેશ (વિભાગાયેલો તે છતાં) આઝાદ બન્યો. દેશભરમાં જયાં અશાંતિ થઈ ત્યાં ગાંધીજીએ દોડી જઈ એ દાવાનળ શમાવવા પ્રયત્ન કર્યો. જરૂર પડી ત્યાં અનશન કર્યા.

👉🏿 1948ની 30મી જાન્યુઆરીને સાંજની પ્રાર્થંનાસભામાં જતાં નથુરામ ગોડસે ની ગોળીએથી તેઓ વીંધાયા અને 35 મિનિટ બાદ અવસાન પામ્યા એક મહાજયોતિનો વિલય થયો.

➖ *ઐતિહાસિક મુકદમો* ➖

👉🏿 1922માં ગાંધીજી પર રાજદ્રોહના આરોપસર મુકદમો ચલાવવામાં આવ્યો. મુંબઈથી જજ મિ. બ્રુમફિલ્ડ આવ્યા હતા. ગાંધીજી પરનું તહોમતનામૂર્ટુ વંચાયું. ગાંધીજીને પૂછ્યું: ‘તમેં આરોપો કબૂલ કરો છો કે મુકદમો ચલાવવા માંગો છો ?’ ગાંધીજીએ કહ્યું : ‘મારી સામેના દરેક તહૉમતનો હું સ્વીકાર કરું છું.’ ન્યાયાધીશે કહ્યુ : ‘હવે સજા ફરમાવવાની બાકી રહે છે, પણ તે પહેલાં તહોમતદારને કંઈ કહેવું હોય તો મારે સાભળવુ છે.'

👉🏿 ગાંધીજીએ ઉત્તરમાં પોતાનું નિવેદન વાંચવાની ઇચ્છા દર્શાવી. ગાંધીજીનો એ એકરાર ઇતિહાસપ્રસિદ્વ વચનો બની ગયાં છે. ‘જે સરકારે હિંદનું અહિત જ કર્યું છે તેની સામે અપ્રીતિ થવી એને હું સડગુણ સમજું છું.’

👉🏿 ગાંધીજીનો એકરાર બ્રિટિશ સલ્ત્તનત પર આકરું તહોમનામું હતું. ન્યાયાપીશે ગાંધીજીને છ વરસની કૈદની સજા ફરમાવી અને કહ્યું: ‘સરકાર તમને છોડી મૂકશે તો મારા જેટલો આનંદ કોઈને નહિં થાય.’ ભાયમૂર્તિ બ્રુમફીલ્ડ તથા એડવોકેટ જનરલ આર્મસટ્રો ન્ગ બધા જ આ નરસિંહ આગળ પામર જણાતા હતા.

➖➖➖➖➖➖➖➖➖➖➖

*Source - ગુજરાત ની asmita
જ્ઞાન કી દુનિયા

શિક્ષણના પ્રેરણા પુષ્પો

blog post