UPDATES :::: Fix pay case 2012-13

WELCOME TO MY FIRST BLOG..I WILL NOW POST IMP. NEWS OF EDUCATION DAILY...PLZ VISIT DAILY ONCE...

My Blog List

Thursday, April 4, 2013

GUNOTSAV TAIYARI FOTO


કેન્દ્ર સરકાર આજે કર્મચારીઓના ડી.એ.માં ૮ ટકાનો વધારો જાહેર કરવા સંભવ. કેન્દ્ર સરકાર 'ડીયરનેશ એલાઉન્સ' માં વધારો કરીને ૮૦ % કરવાના પ્રસ્તાવને મંજુરી આપે તેવી શક્યતા છે.હાલમાં ડી.એ.૭૨% છે.આ અંગેના નિર્ણય બાદ તેને૧લી જાન્યુઆરી ૨૦૧૩ થી અમલી ગણવામાં આવશે.તે સંજોગોમાં વીતેલા જાન્યુઆરી,ફેબ્ર ­ુઆરી ,અને માર્ચ માસનું એરીયર્સ ચૂકવી દેવાશે જે કર્મચારી અને પેન્શનર એમ બંનેને લાગુ પડશે. સંદર્ભ :-ગુજરાત સમાચાર ,તા :-૨/૪/૨૦૧૩.

Horticulture Assistant Details / Apply Online (last:04-04-2013)


Horticulture Assistant Details / Apply Online (last:04-04-2013)

પોલીસ વાયરલેસ ભરતી બોર્ડની પોલીસ સબ ઇન્સ્પેકટર વાયરલેસ / રેડીયો ઓપરેટર/ રેડીયો ટેકનીશીયન કક્ષાની વર્ગ-૩ ની ૨૪/૦૨/૨૦૧૩ ની લેખીત પરીક્ષા બાબત


પોલીસ વાયરલેસ ભરતી બોર્ડની પોલીસ સબ ઇન્સ્પેકટર વાયરલેસ / રેડીયો ઓપરેટર/ રેડીયો ટેકનીશીયન કક્ષાની વર્ગ-૩ ની ૨૪/૦૨/૨૦૧૩ ની લેખીત પરીક્ષા બાબત

Thursday, March 28, 2013

Government jobs online form bharava aa site ni mulakat lo

એક નિવેદન બધા વાચક મિત્રોને ......જો આપ આ બ્લોગ ની  મુલાકાત    દરમ્યાન કોઈ માહિતી દેવા માંગતા હો તો મને આ ઈમૈલ સરનામાં પર  મોકલવા વિનતી .........  આપની માહીતી   નામ સાથે
  મુકવામાં આવશે ......................................................................................અલ્પેશ પરમાર 
 

alpeshma1@gmail.com ................................alpeshma1@gmail.com


Mo. 9426786210


શિક્ષણના પ્રેરણા પુષ્પો

blog post