menu
- Home
- Gujarati (ગુજરાતી ફોન્ટ) fonts
- khatakiya Exam
- પરિપત્રો
- STD 10.ENGLISH
- CCC & CCC+ etc
- my anroid app
- GPSC
- Download PC SOFT.
- મારી શાળા
- ઉપયોગી વેબસાઇટ
- ગુજરાત સરકાર ની અગત્ય ની વેબસાઈટ
- APPLY form for standard 10 ssc 2017 in gujarat...
- Contact me
- સોફ્ટવેર for Mobile and PC
- UNIVERSITY RESULT DIRECT LINKS
- Standand 1 to 12 textbooks gseb gujarati medium
- Apps review
UPDATES :::: Fix pay case 2012-13
My Blog List
Friday, May 3, 2013
Thursday, May 2, 2013
મિત્રો
હવે આપણે સૌ ( RTI ACT )માહિતી અધિકાર કાયદાનો ઉપયોગ ઓનલાઈન કરી આપણી અરજી સરળતાથી સબમીટ કરાવી શકીએ છીએ. નીચે આપેલી લિંક પર જઈ નવું રજિસ્ટ્રેશન કરી આપનું એકાઉન્ટ બનાવો. ત્યારબાદ આપ આપની અરજી ઓનલાઈન જમા કરાવી શક્શો. ફી નેટબેન્કીગ દ્વાર કે ડેબીટ-ક્રેડીટ કાર્ડથી ભરી શકાય છે. હાલ એકજ ડીપાર્ટમેન્ટ સામેલ છે.નજીકના સમયમાં મોટાભાગના ડીપાર્ટમેન્ટ સામેલ થઈ જશે.
Dipakbhai V.Parikh. (MA, MEd., MA, CIDTT(C.I.E.)
Principal, Vakal Vidyalaya, Refinary Road, Bajuwa. TA. & Dist. Baroda દ્વારા તૈયાર થયેલ અંગ્રેજી વિષયના પ્રેઝન્ટેશન અહી મૂકેલા છે શિક્ષક મિત્રો તથા વિદ્યાર્થીઓ માટે તે ખૂબજ ઉપયોગી થઈ પડશે. સુંદર પ્રેઝન્ટેશન તૈયાર કરવા બદલ શ્રી દિપકભાઈને ખૂબ ખૂબ અબિનંદન.
Rosery Highschool, Vadodara Shikshan Sahayak Jobs
Rosery Highschool, Vadodara
Name of Post : Shikshan Sahayak (MSC, BED, TAT pass- Physics). Old Teacher (MSC BED, TAT Pass - Biology)
Send your application within 10 days from the date of publication of the advertisement. (DOP - 23 April 2013)
Read Newspaper Ad. : Click Here
Name of Post : Shikshan Sahayak (MSC, BED, TAT pass- Physics). Old Teacher (MSC BED, TAT Pass - Biology)
Send your application within 10 days from the date of publication of the advertisement. (DOP - 23 April 2013)
Read Newspaper Ad. : Click Here
કેન્દ્રીય કર્મચારીઓને ૦૧/૦૧/૨૦૧૩ થી ૮ % મોંઘવારી વધારો જાહેર કરવામાં આવેલ છે.
Subscribe to:
Posts (Atom)