UPDATES :::: Fix pay case 2012-13

WELCOME TO MY FIRST BLOG..I WILL NOW POST IMP. NEWS OF EDUCATION DAILY...PLZ VISIT DAILY ONCE...

My Blog List

Friday, May 3, 2013

Thursday, May 2, 2013


 CCC પરીક્ષા ની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે પરિપત્ર મુજબ ૩૧/૦૩/૨૦૧૩ થી મુદત વધારી ૩૦/૦૬/૨૦૧૩ કરવામાં આવી.પરિપત્ર જોવા માટે નીચે ક્લિક કરો.


Excel Sheet To Find Percentile Rank 

Monday Puzzle ( Mind Map )

There is a bus with 8 girls. Each girl has 8 bags.In each bag there are 8 big cats. Each big cat has 8 Little cats Each cat has 4 legs.How many legs are present in bus ?

You can send your answer to  jitendra.teo@gmail.com

મિત્રો 
હવે આપણે સૌ ( RTI ACT )માહિતી અધિકાર કાયદાનો ઉપયોગ ઓનલાઈન કરી આપણી અરજી સરળતાથી સબમીટ કરાવી શકીએ છીએ. નીચે આપેલી લિંક પર જઈ નવું રજિસ્ટ્રેશન કરી આપનું એકાઉન્ટ બનાવો. ત્યારબાદ આપ આપની અરજી ઓનલાઈન જમા કરાવી શક્શો. ફી નેટબેન્કીગ દ્વાર કે ડેબીટ-ક્રેડીટ કાર્ડથી ભરી શકાય છે. હાલ એકજ ડીપાર્ટમેન્ટ સામેલ છે.નજીકના સમયમાં મોટાભાગના  ડીપાર્ટમેન્ટ  સામેલ થઈ જશે.  



Dipakbhai V.Parikh. (MA, MEd., MA, CIDTT(C.I.E.)
Principal, Vakal Vidyalaya, Refinary Road, Bajuwa. TA. & Dist. Baroda દ્વારા તૈયાર થયેલ અંગ્રેજી વિષયના પ્રેઝન્ટેશન અહી મૂકેલા છે શિક્ષક મિત્રો તથા વિદ્યાર્થીઓ માટે તે ખૂબજ ઉપયોગી થઈ પડશે. સુંદર પ્રેઝન્ટેશન તૈયાર કરવા બદલ શ્રી દિપકભાઈને ખૂબ ખૂબ અબિનંદન. 







Rosery Highschool, Vadodara Shikshan Sahayak Jobs

Rosery Highschool, Vadodara
Name of Post : Shikshan Sahayak (MSC, BED, TAT pass- Physics).  Old Teacher (MSC BED, TAT Pass - Biology)
Send your application within 10 days from the date of publication of the advertisement. (DOP - 23 April 2013)
Read Newspaper Ad. : Click Here

કેન્દ્રીય કર્મચારીઓને ૦૧/૦૧/૨૦૧૩ થી ૮ % મોંઘવારી વધારો જાહેર કરવામાં આવેલ છે.


શિક્ષણના પ્રેરણા પુષ્પો

blog post