|
menu
- Home
- Gujarati (ગુજરાતી ફોન્ટ) fonts
- khatakiya Exam
- પરિપત્રો
- STD 10.ENGLISH
- CCC & CCC+ etc
- my anroid app
- GPSC
- Download PC SOFT.
- મારી શાળા
- ઉપયોગી વેબસાઇટ
- ગુજરાત સરકાર ની અગત્ય ની વેબસાઈટ
- APPLY form for standard 10 ssc 2017 in gujarat...
- Contact me
- સોફ્ટવેર for Mobile and PC
- UNIVERSITY RESULT DIRECT LINKS
- Standand 1 to 12 textbooks gseb gujarati medium
- Apps review
UPDATES :::: Fix pay case 2012-13
My Blog List
Friday, January 24, 2014
HOW TO COPY CONTENT IN BLOG....
Thursday, January 23, 2014
gunotsav for high school
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhHfs2nwGk5XfzqXZkjDyYgyMjHkqEiUDTPircpUiRHrz7uZmYgTdIticoG0bEF1Y4rzrihcsjxutZPBem5SjWrbX2AQ4Rv4aJr0vyeU3IRTmr_JAajmhssYmJmoiIn0bX4fyyHe0JHknY/s1600/62047_357725721036262_1981017830_n.jpg
Friday, December 27, 2013
I installed MAdLock-A mobile lock screen app which displays attractive ad wallpapers on user's lock screen which will enable the user to earn up to Rs. 300 per month. I Like MAdLock install it, Use 362HQZ as referral code and get Rs 10 as a bonus. Enjoy, Engage and Earn....
http://play.google.com/store/apps/details?id=com.MAdLock.MAdLock
Friday, December 20, 2013
યુટ્યૂબના વીડિયોની મજા - બફરિંગ વિના
યુટ્યૂબ પર વીડિયો જોવાનો તમારો અનુભવ કેવો રહે છે? મોટા ભાગે જવાબમાં જબરજસ્ત વિરોધાભાસ હશે - સખ્ખત મજા પડે છે અને એટલો જ કંટાળો આવે છે! આવું કેમ?
એટલા માટે કે યુટ્યૂબ પર આખી દુનિયાના પાર વગરના વીડિયોઝ મળી રહે છે, તમે શોધી શોધીને અને જોઈ જોઈને થાકો તોય ક્યારેય ખૂટે નહીં, પણ ખાટલે મોટી ખોડ એ છે કે આપણું ઇન્ટરનેટ કનેક્શન હવે બ્રોડબેન્ડ સુધી પહોંચ્યું હોવા છતાં એટલું ધીમું રહે છે કે કોઈ પણ વીડિયો ઓપન કરીને તરત જોવાનું લગભગ શક્ય ન બને. વીડિયો થોડું ચાલે, અટકે, બફરિંગ થાય, વળી થોડું જોવા મળે, વળી અટકે, વળી બફરિંગ થાય... પરિણામે કાં તો આપણે વીડિયો જોવાનું માંડી વાળીએ અથવા એક વિન્ડોમાં આખા વીડિયોનું બફરિંગ ચાલુ રાખી બીજું કામ પતાવીએ અને પછી - વીડિયો જોવાનો રોમાંચ ઓસરી ગયો હોય ત્યારે - ફરી એ વીડિયો જોવા તરફ વળીએ.
યુટ્યૂબ પર હવે તો હાઇડેફિનિશન વીડિયો પણ જોઈ શકાય છે અને આખે આખી હિન્દી (કે ગુજરાતી અને અન્ય કેટલીય ભાષામાં - http://www.youtube.com/movies/indian-cinema) ફિલ્મ પણ જોઈ શકાય છે. વિદેશમાં રહેતા સ્વજનોના મોંએ તમે સાંભળ્યું પણ હશે કે તેઓ નવી-જૂની હિન્દી ફિલ્મો નેટ પર જ જોઈ લે છે. ફિલ્મ ઉપરાંત યુટ્યૂબ પર અનેકવિધ વિષયના વીડિયોઝ ઉપલબ્ધ છે. યુટ્યૂબના વીડિયો ફિલ્ટર કરી, વિવિધ કેટેગરીમાં વહેંચીને આપણી સમક્ષ મૂકતી વેબસાઇટ્સ પણ સંખ્યાબંધ છે.
પણ, આ બધાનો પૂરતો લાભ લેવામાં સૌથી મોટો અવરોધ રહે છે ઇન્ટરનેટની ધીમી સ્પીડનો. ત્રણેક વર્ષ પહેલાં યુટ્યૂબે તેની સર્વિસીઝ વિશે એક સર્વેક્ષણ કર્યું ત્યારે આ વાત બહુ સ્પષ્ટ રીતે બહાર આવી. મજાની વાત એ હતી કે એક તરફ કમાણી કે પ્રસારના આશયથી યુટ્યૂબ પર પોતાના વીડિયોઝ અપલોડ કરતા લોકો, પોતાના વીડિયો વધુ ને વધુ લોકો સુધી પહોંચે, વધુ ને વધુ લોકો તેના વિશે વાત કરે, તેને શેર કરે, વગેરે વગેરે શક્ય બને એવી સુવિધાઓ યુટ્યૂબમાં સતત ઉમેરાતી રહે તેવું ઇચ્છતા હતા અને બીજી તરફ આપણા જેવા લોકોને, સરેરાશ યુઝર્સને સ્વાભાવિક રીતે, યુટ્યૂબ પર સૌથી વધુ રસ એક જ વાતમાં હોય છે - વીડિયો જોવામાં અને એ પણ સહેલાઇથી.
યુટ્યૂબે આ બંને વર્ગ રાજી રહે એવો પ્રયાસ કર્યો. ગૂગલ તેની વિવિધ સર્વિસીઝ પહેલાં બીટા સ્વરૂપે રજૂ કરે છે અને તેમાં અવનવી સુવિધાઓ પહેલાં લેબમાં રજૂ કરે છે. જેમ જીમેઇલમાં નવાં ફીચર્સ પહેલાં લેબમાં મૂકાય છે એમ યુટ્યૂબ માટે ટેસ્ટટ્યૂબ (http://www.youtube.com/testtube) નામે એક વિભાગ છે. અહીં ક્યારેક નજર નાખશો તો યુટ્યૂબમાં તમે ઇચ્છતા હશો એવી સુવિધા ટ્રાય કરવા મળી જશે.
આવી જ એક સુવિધા એટલે યુટ્યૂબ ફીધર. યુટ્યૂબે બિલકુલ ધીમું ઇન્ટરનેટ કનેક્શન ધરાવતા લોકોને ધ્યાનમાં રાખીને આ સુવિધા શરૂ કરી છે. તેમાં વીડિયો ઉપરાંત જોવા મળતી બીજી સંખ્યાબંધ બાબતો (જેમ કે વીડિયોની ક્રેડિટ્સ, કીવર્ડ્ઝ, રીસ્પોન્સ, અન્ય સંબંધિત વીડિયોઝ, શેરિંગ કે લાઇક્સ માટેનાં બટન વગેરે, ટૂંકમાં એ બધું જ જે વીડિયો જોવાના અનુભવને વધુ ને વધુ ધીમો બનાવે છે, તેને) મર્યાદિત કરી દેવામાં આવે છે. પરિણામે આપણે મનગમતો વીડિયો વધુ ઝડપથી જોઈ શકીએ છીએ! જે લોકો પોતાના વીડિયો થકી કમાણી કરે છે (અને યુટ્યૂબને પણ કમાણી કરાવે છે) એમને નુક્સાન ન થાય એની કાળજી પણ યુટ્યૂબે રાખી છે.
તો, હિન્દી ન્યૂઝ ચેનલ્સની ભાષામાં કહી તો, કુલ મિલાકે સ્થિતિ ઐસી હૈ કિ, આપણને ફક્ત વીડિયો ફટાફટ જોવામાં જ રસ હોય તો, પ્રમાણમાં સારી સ્પીડવાળું ઇન્ટરનેટ કનેક્શન હોય તો પણ આ સુવિધાનો લાભ લેવા જેવો છે.
એ માટે ફક્ત આટલું જ કરવાનું છે - http://www.youtube.com/feather_beta પર જાઓ અને Join the "Feather" Beta લિંક પર ક્લિક કરી દો. યુટ્યૂબ ચોખવટ કરે છે કે આ સુવિધા હજી બીટા ફેઝમાં છે અને બધા જ વીડિયો માટે એ ચાલુ ન પણ હોય. તમે ફીધર મોડમાં વીડિયો જોતા હશો ત્યારે જમણી તરફ એક બોક્સ જોવા મળશે, જેમાં આપેલા વિકલ્પની મદદથી, તમે ફરી રેગ્યુલર વીડિયો મોડમાં જઈ શકો છો. ફીધર મોડમાં બધા જ વીડિયો સ્ટાન્ડર્ડ ક્વોલિટી (એટલે કે સૌથી પ્રાથમિક સ્તરની ગુણવત્તા)માં જોઈ શકાય છે.
આભાર... સાયબર સફર
INCREASE YOUR SPEED BY KEYBOARD....
સોફ્ટવેર વગર તમારા કમ્પ્યુટરની સ્પીડ વધારો
સામાન્ય રીતે બહુ વધારે ફાઇલ તેમજ સોફ્ટવેરના કારણોસર અથવા વાયરસના કારણે કમ્પ્યુટર સ્લો પડી જાય છે. કોઈ ફાઇલ પર ડબલ ક્લિક કર્યા પછી પણ જો ફાઇલ ખૂલવામાં સમય લાગે તો સમજવું કે તમારા કમ્પ્યુટરની ગતિ ધીમી પડી ગઈ છે.આમ તો ઘણાં એવાં સોફ્ટવેર છે, જેની મદદ વડે કમ્પ્યુટરની સ્પીડમાં વધારો કરી શકાય છે, પરંતુ મિત્રો એકએવી તરકીબ છે જેમાં વગર સોફ્ટવેરે પણ તમે તમારા કમ્પ્યુટરની સ્પીડ વધારી શકો છો. તમારા કમ્પ્યુટરમાં બે પ્રોગ્રામ્સ એવા હોય છે જેની મદદથી કમ્પ્યુટર સ્પીડ વધારી શકાય છે.
સૌ પ્રથમ તમારે Start પર ક્લિક કરવાનું રહેશે. તેમાં All Programs પરથી Accessories પર જશો એટલે System tools દેખાશે અને તેના પર ક્લિક કરતાં જ તમને Disk cleanup લખેલું નજરે પડશે. તેના પર ક્લિક કરો. ક્લિક કરતાં જ તમને એક આઇકોન દેખાશે. જેમાં તમારે ડ્રાઇવ સિલેક્ટ કરવાની રહેશે. જેમાં તમને પૂછવામાં આવશે કે, Are you sure you want to perform these actions? હવે તમારે yesઉપર ક્લિક કરવાનું રહેશે. આવી રીતે તમારી સ્ક્રિન ઉપર એક બોક્ષ ખૂલશે જેમાં તમારેok કરવાનું રહેશે. ત્યારબાદ તે કામ શરૂ કરી દેશે. હવે તમારી સામે એક આઇકોન આવશે એટલે કે તમને ટૂલ કામ કરતું નજરે પડશે. જ્યારે તેનું કાર્ય પૂર્ણ થઈ જશે ત્યારે તે આપોઆપ બંધ થઈ જશે.મિત્રો, હવે તમારા કમ્પ્યુટરની સ્પીડ ચેક કરી લો, પહેલાં કરતાં સ્પીડ વધી ગઈ હશે.ડિસ્ક ક્લીનઅપઆ ડિસ્ક ક્લીનઅપની મદદથી કમ્પ્યુટરમાં રહેલી ફાઇલ કમ્પ્રેસ થાય છે અને ટેમ્પરરી ફાઇલ્સને આપોઆપ ડીલિટ કરી નાખે છે તેમજ કમ્પ્યુટરની સફાઈ કરી દે છે, જેના કારણે કમ્પ્યુટરની સ્પીડમાં વધારો થાય છે.
Www.Shixan.in
best small pdf software.....download now
best small pdf software.....
free
fast
for xp windows 7,8
Download Foxit Reader from its Official Site
OR
Download Foxit Reader from FileHippo.com
free
fast
for xp windows 7,8
Download Foxit Reader from its Official Site
OR
Download Foxit Reader from FileHippo.com
Subscribe to:
Posts (Atom)