menu
- Home
- Gujarati (ગુજરાતી ફોન્ટ) fonts
- khatakiya Exam
- પરિપત્રો
- STD 10.ENGLISH
- CCC & CCC+ etc
- my anroid app
- GPSC
- Download PC SOFT.
- મારી શાળા
- ઉપયોગી વેબસાઇટ
- ગુજરાત સરકાર ની અગત્ય ની વેબસાઈટ
- APPLY form for standard 10 ssc 2017 in gujarat...
- Contact me
- સોફ્ટવેર for Mobile and PC
- UNIVERSITY RESULT DIRECT LINKS
- Standand 1 to 12 textbooks gseb gujarati medium
- Apps review
UPDATES :::: Fix pay case 2012-13
My Blog List
Thursday, April 23, 2015
Tuesday, April 21, 2015
linux computer ma windows program run karo
WWW.GUJEDUPLUS.COM
મિત્રો આપણી શાળાઓમાં આપણને જે કમ્પ્યુટર આપવામાં આવેલ છે તેમાં ઓપેરેટિંગ સિસ્ટમ લીનક્ષ છે જેના કારણે windows ના પ્રોગ્રામ ખાસ કરીને MS office તથા અન્ય બધાજ પ્રોગ્રામસ ઇન્સ્ટોલ કરવામાં શિક્ષકોને ઘણી બધી મુશ્કેલીઓ નડી રહી છે.પણ હવે આપને મુશ્કેલીઓ નડશે નહિ.કારણકે આપ હવે લિનક્ષ ઓપરેટીંગ સીસ્ટમ વાળા કોઈપણ કોમ્પ્યુટરમાં વિન્ડોવ્સના કોઈપણ પ્રોગ્રામને ચલાવી શકશો.કેવી રીતે? તો જાણો.windows નો કોઈપણ પ્રોગ્રામ લિનક્ષ માં રન કરવા માટે આપણને આપેલા કમ્પ્યુટરની અંદર એક સરસ મજાનો પ્રોગ્રામ આપેલો છે જેનું નામ છે wine. તેની મદદથી આપણે આ બધા પ્રોગ્રામને ચલાવી શકીએ છીએ. ઉદાહરણ થી સમજીએ.ધારોકે આપણે MS-OFFICE ને LINUX વાળા કમ્પ્યુટર માં install કરવું છે તો આ પ્રમાને કરવું.સૌ પ્રથમ DOWNLOAD કરો અથવા PENDRIVE ની મદદથી કોમ્પ્યુટર માં MS-office વાળા ફોલ્ડર ને ઓપેન કરો તથા તમામ file ને સેલેક્ટ ઓલ કરીને COPY કરો પછી DESKTOP પર અન્ય એક કોઈપણ નામનું ફોલ્ડર બનાવીને તેમાં PASTE કરો.હવે DESKTOP પરના ફોલ્ડર ને ઓપેન કરતા સેટપ માટેની .EXE ફાઈલ દેખાશે.તેના પર રાઈટ ક્લિક કરીને PROPERTIES પર ક્લિક કરશો તો તમને એક વિન્ડો દેખાશે જેમાંPERMISSION પર ક્લિક કરો.તમને એક બીજી વિન્ડો ખુલેલી દેખાશે તેમાં EXECUTABLE ની સામેના ખાનામાં ખરાનું નિશાન કરીને વિન્ડોબંદ કરીદો.ત્યારબાદ સેટપ માટેની તેજ .EXE વાળી ફાઈલને રાઈટ ક્લિક કરીને OPEN WITH WINE પર ક્લિક કરો અને તમારા પ્રોગ્રામને install થવા દો . install થઇ જાય પછી તે પ્રોગ્રામને ખોલવા માટે નીચેનાપગલા અનુસરો.સૌપ્રથમ ડેસ્કટોપ પર જઈને લેફ્ટ કોર્નેર પર જઈને ક્લિક કરતા તમને લાસ્ટ ROW માં wine લખેલું દેખાશે તેના પર ક્લિક કરતા તમને PROGRAMS દેખાશે તેના પર ક્લિક કરો તમને તમારો windows નો પ્રોગ્રામ દેખાશે તેના પર ક્લિક કરો અને તમારું કામ શરુ કરો.
About Linux👆👆👆
http://service.vishalon.net/pramukhfontconverter-gujarati-lmglaxmi-unicode.aspx
Shruti to Any Font converter👆👆👆
Friday, April 17, 2015
Thursday, April 16, 2015
Ccc hall ticket BEFORE 22-12-2013.
CcC EXAM HALL TICKET IS ISSUED WHOSE PROMOTION (or) HIGHER SCALE(or) CONFIRMATION OF APPOINTMENT IS PENDING ON OR BEFORE22-12-2013.
http://14.139.122.72/ccc_ht/
Wednesday, April 15, 2015
Ccc practicàl exam 15/4/15
🍀ccc practical paper 15/4/15🍀
👉 http://kamalkingchaudhari.blogspot.com/2015/04/ccc-practical-paper-15415.html
Tuesday, April 14, 2015
આપની લાગણી અને પ્રેમના વખાણ
એક શેઠને પોતાના નોકર પર ખુબ પ્રેમ હતો. નોકર પાસે કામ કરાવે પણ સાથે સાથે નોકરનું ધ્યાન પણ રાખે. ઘણીવાર તો નોકરને પોતાના હાથે જમાડે પણ ખરા. નોકર પણ આવા માલિકને મેળવીને પોતાની જાતને ધન્ય સમજતો હતો અને આનંદથી પોતાની જીંદગીને જીવતો હતો. એકવાર સાંજના સમયે નોકર ખેતરમાંથી કામ કરીને થાક્યો પાક્યો ઘેર આવ્યો. શેઠે એને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યુ કે મેં તારા માટે એક તરબુચ રાખ્યુ છે ચાલ હું
http://www.baldevpari.com/feeds/4350850429200759083/comments/default
Monday, April 13, 2015
ડો.બાબાસાહેબ આંબેડકરની ૧૨૫ મી જન્મજયંતિ Full Movie in Hindi

મહાનુભવ બાબા સાહેબના હુલામણા નામથી જાણીતા આંબેડકર કાયદાશાસ્ત્રી,રાજનેતા, તત્ત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી હતા. ભારતમાં તેમણે બૌદ્ધ પુનર્જાગરણના આંદોલનની શરૃઆત કરી હતી. તેઓ ભારતીય બંધારણના ઘડવૈયા અને પ્રથમ કાયદામંત્રી હતા. ભીમરાવનો જન્મ ૧૪ એપ્રિલ, ૧૮૯૧માં મધ્યપ્રદેશના મહુ ગામના એક ગરીબ મહાર પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ રામજીભાઈ માલોજી સકપાલ
http://www.baldevpari.com/feeds/4182140622031482367/comments/default
Ccc result
જે મિત્રો એ 09-03-2015 – થી- 31-03-2015 ના રોજ GTUમાં CCC EXAM તેમનું RESULT જાહેર થયું છે
http://ccc.gtu.ac.in/Result.aspx