UPDATES :::: Fix pay case 2012-13

WELCOME TO MY FIRST BLOG..I WILL NOW POST IMP. NEWS OF EDUCATION DAILY...PLZ VISIT DAILY ONCE...

My Blog List

Sunday, May 23, 2021

ઘઉં સડી ન જાય ઘઉંમાં કોઈ જીવાત ન પડી જાય તેના માટેની કુદરતી સાચવવા ની રીત

ઘઉં સડી ન જાય ઘઉંમાં કોઈ જીવાત ન પડી જાય તેના માટેની કુદરતી સાચવવા ની રીત
ઘઉં સડી ન જાય ઘઉંમાં કોઈ જીવાત ન પડી જાય તેના માટેની કુદરતી સાચવવા ની રીત




સૌપ્રથમ આપણા લાવેલા ઘઉંને જોઈ લેવા કે તેમાં કોઈ કાંકરા કે કચરો ના હોય કોઈ ધૂળ કચરો નથી ચેક કરી લેવું જોઈએ જો ખેતરમાંથી ડાયરેક્ટ લાવેલા હોય તો તો સૌપ્રથમ તેને ચોખ્ખા કરી લેવા અને બજારમાંથી મશીન ક્લીન લાવેલ હોય તો પણ તેને ચાળી લેવા કે જોઈ લેવા તમામ ઘઉં ચોખા કરી લેવા જોઈએ


ઘઉંને મોટા ચાળણાથી ચાળી લેવા જોઈએ કારણ કે તેમાં જે રજકણો ધૂળ કે નાની જીવાત હોય કે નાનું કંઈપણ હોય તો જે ચળાઈ જાય અને ઘઉં ચોખ્ખા થઈ જાય



જો તમે ચોખ્ખા ઘઉં ખરીદેલા હોય તો પણ તેનો કાળો દાણો ઘઉંનો અડધો દાણો લીલા કલર નો દાણો કે માટીની કાંકરી કે જઉ આવતા હોય છે માટે તેને વ્યવસ્થિત ચાળી અને વીણવા જરૂરી છે



ઘઉં એક વર્ષ સુધી સાચવવાનાં હોય છે અને જો તમે દવા વગર કુદરતી રીતે સાચવવા માગતા હોય અને એક વર્ષ સુધી તેનો સારી રીતે ઉપયોગ કરવો હોય તો સૌપ્રથમ ચોખ્ખા થઈ જાય સરસ રીતે વિણાય જાય ત્યારબાદ તેને દેવેલ થી માવાના હોય છે


ઘઉં એક વર્ષ સુધી સાચવવાનાં હોય છે અને જો તમે દવા વગર કુદરતી રીતે સાચવવા માગતા હોય અને એક વર્ષ સુધી તેનો સારી રીતે ઉપયોગ કરવો હોય તો સૌપ્રથમ ચોખ્ખા થઈ જાય સરસ રીતે વિણાય જાય ત્યારબાદ તેને દેવેલ થી માવાના હોય છે


શું તમારા સાચવી રાખેલા ઘઉં બગડી જાય છે ? તો અપનાવો આ રીત


ઘઉં સાચવવાની રીત

ઘઉંને કુદરતી રીતે વગર દવા એ સાચવવાની રીત નીચે મુજબ છે 

સો કિલો ગ્રામ ઘઉં હોય તો એક લીટર દિવેલ નો ઉપયોગ કરવો જોઈએ. દિવેલ ને એરંડીયુ પણ કહે છે ચોખ્ખા દિવેલને ખરીદી લાવ્યા બાદ સૌપ્રથમ ગરમ કરવાનું હોય છે ગરમ કરવાથી દિવેલ જાડું હોય છે તે પાતળુ બનતુ હોય છે અને સરળતાથી ભળી જતું હોય છે દિવેલ ને ગરમ કરી હોય પછી તેને પૂરેપૂરું ઠંડુ થવા દેવાનું છે

કડવો લીમડો હોય તેના પત્તા સૂકવીને તેનો પાઉડર બનાવી તેની ચોખ્ખા કાપડમા ૧૦ જેટલી પોટલી બનાવી ને તૈયાર રાખવાની હોય છે હવે ઘઉંને મોટા વાસણમાં લઈ તેમાં દિવેલ ઉમેરી ધીરે ધીરે તેને મસળવાનું હોય છે એટલે કે ઘઉંની મોઇ દેવાના હોય છે દિવેલમાં મોયેલા ઘઉં ને ચોખ્ખા પીપડા માં ભરતા જાવ અને 10 કિલો વજન જેટલા ઘઉં થાય એટલે એક કડવા લીમડાની પોટલી મુકતા જાવ આ રીતે આખુ પીપડુ ભરી લેવું


https://www.anjonews.com/2021/05/ghanu-sachavava-ni-rit.html





ઘઉં સડી ન જાય ઘઉંમાં કોઈ જીવાત ન પડી જાય તેના માટેની કુદરતી સાચવવા ની રીત

Saturday, May 22, 2021

Gold price janava aa link par javo

Gold price janava aa link no upyoug karo

IMPORTANT LINKS.

આજનો સોનાનો ભાવ જોવા માટે અહીં ક્લિક કરો
https://m.moneycontrol.com/commodity/gold-price.html

આજનો ચાંદીનો ભાવ જોવા માટે અહીં ક્લિક કરો

https://m.moneycontrol.com/commodity/silver-price.html

Thursday, December 31, 2020

રિલાયન્સ જિયોના ગ્રાહકો *આનંદો*, જાન્યુઆરીથી આ મહત્વની સેવા થઈ શકે છે *એકદમ ફ્રી*

Reliance Jio customers rejoice, this important service can be absolutely free from January

Gifts / Reliance Jio customers rejoice, this important service can be absolutely free from January
 

 The big news for Reliance Jio customers is that Jio may have had FUP limit on other networks from January so that Jio's customers will not be charged for calling on non Jio network like other networks like other companies and it will be unlimited.  Will be free.
 
 Reliance Jio's calling can be free
 Other networks can be free
 Relief may be available due to the decision of TRAI
 According to sources, this may be due to a decision by the Telecom Authority of India (TRAI), which so far has been charging 6 paise per minute on the non-Geo network due to Geo IUC, which TRAI has decided to discontinue.  The calling limit on the network will be relieved.


 Consumers will benefit

 CM erupted here: I'm in a bad mood these days, keep going or I'll be buried 10 feet into the ground
 Shiv Sena's shocking remark: Congress responsible for not ending farmers' movement
 After Britain came the case of strain in these 2 places, find out if the new strain can be stopped by the corona vaccine?
 Reliance Jio has changed the definition of the Indian telecom world since its arrival and played a big part in the launch of 4G in India, now the company is saying that it can launch indigenous 5G anytime by mid-2021.

➡️ ગુજરાતીમાં વાંચવા અહીં ક્લીક કરો

 TRAI's decision will be a great relief to Reliance Jio customers. Thousands of other networks in the market such as VI, BSNL and AIRTEL are already offering unlimited calling, however now Reliance's customer base is likely to grow if Reliance's calls also become unlimited

Tuesday, December 8, 2020

CNG pump best information app

Best app for cng pump find.!!!!!
Click here to get information 

................   ......
https://play.google.com/store/apps/details?id=in.cng.ecoconnect
.........,.
An app for cng pump near me


1st login with yr google or Facebook id
and then add yr destination on this 
page(3)
Then search you will get information about cng pump near you... Enjoy !!!

Thursday, December 3, 2020

tata nexon sell over 2000 units in the end of november

Hi to all my students


ટાટા મોટર્સે ગુરુવારે કહ્યું કે તેના નેક્સન ઇલેક્ટ્રિક વાહન (ઉ.વ.) નું વેચાણ 2,000-યુનિટના 

આંકને વટાવી ગયું છે. વાહન કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, નેક્સન ઇવીનું વેચાણ 

છેલ્લા 10 મહિનામાં 2,200 એકમો પર પહોંચી ગયું છે. છેલ્લા મહિનામાં ઇલેક્ટ્રિક વાહનોની 

વ્યક્તિગત કાર કેટેગરીમાં સારી માંગ છે. ચાલુ વર્ષે ઓગસ્ટમાં કંપનીના વાહનનું વેચાણ

 1,000 યુનિટ્સ પર પહોંચ્યું છે. કોમ્પેક્ટ એસયુવી (સ્પોર્ટ્સ યુટિલિટી વાહનો) ના 1000

 એકમોનું વેચાણ ફક્ત ત્રણ મહિનામાં થયું હતું. ટાટા મોટર્સે જણાવ્યું હતું કે નેક્સન ઇવી એ 

દેશમાં સૌથી વધુ વેચાણ કરતું ઇલેક્ટ્રિક વાહન છે. ઓટોમોબાઈલ કંપનીએ કહ્યું કે ટાટા 

મોટર્સ હાલમાં ઇવી સેગમેન્ટમાં અગ્રેસર છે અને તેનું માર્કેટ શેર share 74 ટકા છે

Tuesday, November 17, 2020

now I started my new teligram channel,do visit for great deals and offers


અહીં એક ટેલીગ્રામ ગ્રુપ ની લીંક મુકેલ છે જે વસ્તુ હું ખરીદું છું અને બેસ્ટ હોય છે તેની લિન્ક અહી મુકું છું તો ગ્રુપમાં જોડાવા નમ્ર વિનંતી છે...


https://t.me/joinchat/GL_fFhhBZUxY2HU1GyKfKg
Plz do visit everyday..

શિક્ષણના પ્રેરણા પુષ્પો

blog post