UPDATES :::: Fix pay case 2012-13

WELCOME TO MY FIRST BLOG..I WILL NOW POST IMP. NEWS OF EDUCATION DAILY...PLZ VISIT DAILY ONCE...

My Blog List

Sunday, January 8, 2017

Khub upyogi post for teacher and studnets

આ માહિતી તમામ માટે ઉપયોગી છે. આપણે રોજબરોજના જીવનમાં ચુટણીકાર્ડ, આધારકાર્ડ, રેશનકાર્ડ વગેરેની જરૂર પડતી હોય છે. તો તેમની માહિતી ઓનલાઈન હવે તમે જોઈ શકો છો. હવે તો સ્માર્ટફોન અને ઈન્ટરનેટ સાથે તે સહેલું થઈ ગયુ છે. રોજબરોજ ઉપયોગી થાય તેથી આ પોસ્ટને સેવ કરીને રાખો. તો કઈ-કઈ વસ્તુઓ તમારા માટે છે? તેની માહિતી અને લીંક નીચે મુકેલ છે.

Google Chrome Browser માં આ લિંકો ખોલશો જેથી તમામ માહીતી દેખાશે.

- આધારકાર્ડ, રેશનકાર્ડ, ચૂંટણીકાર્ડ, પાનકાર્ડ વગેરે તમામ ગુજરાત એજ્યુકેશન વેબસાઇટની પોસ્ટ જોવા :- બ્લુ લિંક પર ક્લિક કરો. http://www.gujarateducationwebsite.com/2016/09/PASSPORT-AADHARCARD-DRIVINGLICENCE-BIRTHCERTIFICATE-MARRIEGECERTIFICATE-PANCARD-VOTERID-ELECTIONCARD-RATIONCARD.html

(1). મતદારયાદીમાં તમારૂ નામ, ક્રમ નંબર, ભાગ નંબર શોધો. બસ તમારે જરૂર છે તમારા ચુટણીકાર્ડ નંબરની. તે પણ નથી તો તમારા નામ પરથી પણ શોધી શકશો વધુ માહીતી via : https://goo.gl/0uawbH
→ http://www.gujarateducationwebsite.com/2016/09/online-election-card-voter-id-check.html

(2). તમારૂ નામ અને રેશનકાર્ડ નંબર શોધો ઓનલાઈન. નીચેની લીંક પર Go પર ક્લિક કરીને તમારો જીલ્લો, પછી તાલુકો અને ગામ પસંદ કરો. પછી નંબર પર ક્લિક કરતા આખા ગામની રેશનકાર્ડ યાદી બતાવશે. વધુ માહીતી via : https://goo.gl/OiF3jM
→ http://www.gujarateducationwebsite.com/2016/04/rationcard-detail-check.html

(3). આધારકાર્ડનું Status જાણો. તમે આધારકાર્ડ તમારા નજીકના સ્થળ પરથી કઢાવ્યુ છે પણ તે ઘરે પોસ્ટ દ્વારા ના પણ પહોંચે. તો તમે જાણો કે આધારકાર્ડ બની ગયુ છે કે નહી. આ માટે 14 આકડાંનો રજીસ્ટ્રેશન નંબર જોશે જે તમને મળેલ હશે. ક્લિક કરો નીચે. via : https://goo.gl/0wUBtR
→ http://www.gujarateducationwebsite.com/2017/01/aadhar-card-status-check.html

(4). આધારકાર્ડને બેંક કે ગેસ કનેક્શન સાથે લીંક કરવા તમે તેની નકલ આપી હશે. તો લીંક થયુ કે નહી તે જાણવા નીચેની લીંક પર ક્લિક કરો. આ માટે તમારો આધારકાર્ડ નંબર જોશે. via : https://goo.gl/0wUBtR
→ http://www.gujarateducationwebsite.com/2016/10/aadhaar-can-be-linked-to-your-existing.html

(5). તમારા પાનકાર્ડનું Status જાણો. ક્લિક કરો નીચે. via : https://goo.gl/IQ1MYn
→ http://www.gujarateducationwebsite.com/2016/11/pan-card-status-check.html

(6). ઘેર બેઠા આધારકાર્ડમાં ભૂલો સુધારો ઓનલાઈન. ગુજરાતીમાં માહિતી. ક્લિક કરો નીચે via : https://goo.gl/0wUBtR
→http://www.gujarateducationwebsite.com/2016/10/how-can-edit-aadhar-card.html

તમને માહિતી ગમી હોય તો શેર કરજો.  🙏Info by : Atul jadav🤓

No comments:

Post a Comment

શિક્ષણના પ્રેરણા પુષ્પો

blog post